5 Best Detective Movies: આ ધમાકેદાર ફિલ્મો જોઈને તમારા હોશ પણ ઉડી જશે !

અમારા આ મનોરંજન લેખમાં તમારૂ સ્વાગત છે. અમે આજના આ લેખમાં ભારતની 5 Best Detective Movies વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, આ ધમાકેદાર ફિલ્મો જોઈને તમારા હોશ પણ ઉડી જશે. ઘણીવાર તમને ડિટેક્ટિવ ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ હોય છે, પરંતુ આવી ફિલ્મો શોધી શકતા નથી, તો આજે આ લેખની અંદર અમે 5 Best Detective ફિલ્મોનું લિસ્ટ આપીશું તો અંત સુધી વાંચવા વિનંતી.

Best Detective Movies

Movie Director
Ittefaq Abhay Chopra
Raat Akeli Hai Honey Trehan
Talvar Meghna Gulzar
Ugly Anurag Kashyap
Detective Byomkesh Bakshy Dibakar Banerjee

Ittefaq

Ittefaq એ અભય ચોપરા નિર્દેશિત બોલિવૂડની શ્રેષ્ઠ ડિટેક્ટીવ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. જેની અંદર સિદ્ધાર્થ મલ્હોત્રા, સોનાક્ષી સિંહા, અક્ષય ખન્ના જેવા દિગ્ગજ કલાકારો જોવા મળે છે. જેની અંદર ફીમેલ લીડ રોલની અંદર સોનાક્ષી સિંહા જોવા મળે છે. IMDbએ આ ફિલ્મને 7.2 રેટિંગ આપ્યું છે.

Ittefaq

Raat Akeli Hai

Raat Akeli Hai ફિલ્મ હની ત્રેહન નિર્દેશિત ડિટેક્ટિવ ફિલ્મ છે જે 31 જુલાઈ 2020 ના રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મની અંદર આશિષ છીપા, નવાઝુદ્દીન સિદ્દીકી, રાધિકા આપ્ટે જેવા મહાન કલાકારો જોવા મળે છે જેમાં નવાઝુદ્દીન પોલીસકર્મીના રોલમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન એક જટિલ કેસને ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. IMDb એ તેને 7.2 રેટિંગ આપ્યું છે. તમે તેને Netflix દ્વારા જોઈ શકો છો.

Raat Akeli Hai

Talvar

આ ફિલ્મ એ ઇરફાન ખાનની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે. આ ફિલ્મ એ 2 ઓક્ટોબર 2015માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 2008 ના વાસ્તવિક જીવન નોઇડા ડબલ મર્ડર કેસ પર આધારિત છે. આ ફિલ્મની વાર્તાને ખૂબ જ ક્રિએટિવ રીતે લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. તમારે પણ આ ફિલ્મ જોવી જ જોઈએ. IMDb દ્વારા તેને 8.1 રેટિંગ આપવામાં આવ્યું છે.

Talvar

Ugly

અનુરાગ કશ્યપની આ શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં તમને રોનિત રાય, રાહુલ ભટ્ટ જેવા મહાન કલાકારો જોવા મળશે. આ ફિલ્મ 2014માં રિલીઝ કરવામાં આવી હતી, જેણે બોક્સ ઓફિસ પર 6.24 કરોડની કમાણી પણ કરી હતી અને સફળ પણ રહી હતી.

Ugly

Detective Byomkesh Bakshy

દિબાકર બેનર્જી નિર્દેશિત આ ફિલ્મ તમને ખૂબ જ પસંદ આવશે કારણ કે બોલીવુડના શ્રેષ્ઠ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને આ ફિલ્મમાં જોઈ શકશો. આ ફિલ્મની વાર્તા કોલકાતા પર છે. જેણે બોક્સ ઓફિસ પર 34.68 કરોડની કમાણી કરી હતી.IMDb એ તેને 7.6 રેટિંગ આપ્યું છે.

આ પણ વાંચો :

POCO C51 Flipkart Offer,5000 mAh બેટરી વાળો સ્માર્ટફોન માત્ર 5,999 રૂપિયામાં ખરીદો

નવા વર્ષની ઓફરમાં ખરીદો Royal Enfield Classic 350, માત્ર 4,576 ના હપ્તા ઉપર

New Year Offer Honda Activa 6G: માત્ર ₹2,351 ના હપ્તા ઉપર લઈ જાઓ ઘરે, પહેલીવાર આવી ઓફર આપી રહી છે કંપની

Leave a Comment