Amazon Great Republic Day Sale માં મળી રહ્યો 8,999 વાળો આ મોબાઈલ માત્ર 5,999 રૂપિયામાં

Amazon Great Republic Day Sale

Amazon Great Republic Day Sale: ગણતંત્રના દિવસ પર કોઈકની કોઈક વસ્તુ પર આપણને સેલ જોવા મળતો હોય છે ત્યારે એમેઝોન શોપિંગ વેબસાઈટ પર એક ધમાકેદાર સેલ જોવા મળી રહ્યો છે. જેમાં Poco C51 સ્માર્ટફોન પર શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જે તમે આ સેલમાં માત્ર ₹5,999માં મેળવી શકો છો, જે બમ્પર ઓફર્સ નો લાભ ફક્ત 26 જાન્યુઆરી ગણતંત્રના દિવસ સુધી જ માન્ય રહેશે. આ ઓફર ની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખને અંત સુધી વાંચવા વિનંતી.

Amazon Great Republic Day Sale On Poco C51

જ્યારે POCO C51 સ્માર્ટફોન લોન્ચ થયો હતો ત્યારે તેની કિંમત 8,999 રૂપિયા હતી, પરંતુ હાલમાં Amazon ગ્રેટ રિપબ્લિક ડે સેલમાં આ મોબાઈલ 3000 રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે માત્ર આ ફોન 5,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. અને જો તમારી પાસે SBI બેંકનું ક્રેડિટ કાર્ડ છે તો ક્રેડિટ કાર્ડ ઉપર ખરીદીથી તમને 500 રૂપિયાનું વધારે ડિસ્કાઉન્ટ મળશે એટલે કે આ મોબાઈલ તમને 5,499 રૂપિયામાં મળશે.

Poco C51 Specification

Brand Poco
Model C51
Price in India ₹5,999
Launched in India 7th April 2023
Display 6.52-inch HD+
Resolution 1600×720 pixels
Processor octa-core
Processor make MediaTek Helio G36
RAM 4GB
Internal storage 64GB
Rear camera 8-megapixel (f/f2.2)
Front camera 5-megapixel (f/f/2.2)
Operating system Android 13 Go Edition
Colours Power Black, Royal Blue
Sensors Fingerprint sensor, Accelerometer

Poco C51 Camera

POCO C51 માં આપણને ડ્યુઅલ કેમેરા સેટઅપ જોવા મળે છે જેમાં તેનો પ્રાથમિક કેમેરો 8MP વાઇડ એંગલ છે અને બીજો 0.08MP ડેપ્થ સેન્સર છે, જે LED ફ્લેશ લાઈટ સાથે આવે છે. જેના વડે તમે 1080p @ 30 fps સુધી વિડિયો રેકોર્ડ કરી શકો છો. અને તેમાં 5MP સેલ્ફી કેમેરો પણ ઉપલબ્ધ છે.

Poco C51 Camera

Poco C51 Display

POCO C51 સ્માર્ટફોનમાં બજેટ પ્રમાણે ખૂબ જ સારી ડિસ્પ્લે મળે છે જેમાં Poco C51 પાસે મોટી 6.52 ઇંચની IPS LCD પેનલ આપવામાં આવેલી છે. જેનું રિઝોલ્યુશન 720×1600 px છે અને 400 ppi પિક્સલ ડેન્સિટી અને 60 Hz રિફ્રેશ રેટ ઉપલબ્ધ છે.

Poco C51 Display

Poco C51 Processor

આ સ્માર્ટ ફોનના પ્રોસેસર વિશે વાત કરીએ. તો બજેટ પ્રમાણે કંપનીએ Poco C51માં ખૂબ જ સારું પ્રોસેસર લગાવ્યું છે. આ ફોનમાં MediaTek Helio G36 પ્રોસેસર ઉપલબ્ધ છે. જો કે, આ પ્રોસેસર 5G નેટવર્કને સપોર્ટ કરતું નથી. તેમાં માત્ર 4G VoLTE કનેક્ટિવિટી મળશે.

Poco C51 Processor

Poco C51 Battery & Charger

POCO C51 સ્માર્ટ ફોનની ખાસ વાત એ છે કે આપણને ઓછા બજેટની અંદર આ ફોનમાં 5000 mAh મોટી પાવરફુલ બેટરી લાઇફ મળે છે, જે લિથિયમ પોલીમરની બનેલી છે. જેને ચાર્જ કરવા માટે 10W નુ સામાન્ય ચાર્જર આપવામાં આવ્યું છે. જેને સંપૂર્ણ ચાર્જ થતા (0-100) 2 કલાક 40 મિનિટનો સમય લાગે છે જેને સંપૂર્ણ ચાર્જ થયા પછી 7 થી 8 કલાક આરામથી વાપરી શકો છો.

Poco C51 Battery & Charger

આજના આ લેખમાં તમને Amazon Great Republic Day Sale માં POCO C51 સ્માર્ટ ફોનમાં મળી રહેલ ડિસ્કાઉન્ટ અને તેના સંપૂર્ણ ફિચર્સ વિશે વાત કરવામાં આવી છે. આશા છે કે આ લેખ વાંચ્યા પછી તમને POCO C51 સ્માર્ટફોનની સંપૂર્ણ માહિતી મળી રહી હશે, અને હજુ પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી…

ઓટોમોબાઇલ, ટેકનોલોજી અને મનોરંજનને લગતા ગુજરાતી ભાષામાં સૌથી પહેલા સમાચાર મેળવવા માટે જોડાયેલા રહો Saheb News સાથે..

આ પણ વાંચો : Infinix Smart 8 HD Price in India: 5000 mAh બેટરીવાળો સૌથી સસ્તો ફોન, દેખાવમાં બિલકુલ iphone જેવો, જાણો કિંમત

આ પણ વાંચો : Hyundai i20 Sportz Varient અદભુત ફીચર સાથે અને માત્ર આટલી કિંમતમાં થશે લોન્ચ, માર્કેટમાં મચાવશે ધૂમ

Leave a Comment