Honda Shine 100 Emi Offer: માત્ર 2,336 ના હપ્તા ઉપર લઈ જાઓ તમારા ઘરે

Honda Shine 100 Emi Offer: Honda shine એ ભારતીય બજારમાં લોકોની પહેલી પસંદ છે જ્યારે પણ બાઈક ખરીદવાની વાત આવે ત્યારે પહેલો વિચાર હોન્ડા શાઈન ખરીદવાનો આવે છે. હોન્ડા શાઈનએ સૌથી વધુ માઇલેજ આપતી બાઈક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અવસર પર હોન્ડા કંપનીએ આ બાઈક પર ઉત્તમ ઓફર્સ અને EMI પ્લાન રજૂર કર્યા છે જેમાં 10% સુધીની ડિસ્કાઉન્ટ ઓફર પણ ઉપલબ્ધ છે તો આ લેખની અંદર honda shine 100 સંપૂર્ણ ઓફર્સ અને બાઇક વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી.

Honda Shine 100 Offers

Honda Shine 100ની ઓન રોડ કિંમત 77,406 રૂપિયા છે. આ ઑફરમાં અન્ય ઘણી ઑફર્સનો સમાવેશ થાય છે જે ડીલરશિપના આધારે ઉપલબ્ધ છે. આ બાઇક 100 સીસી સેગમેન્ટમાં એક અદ્ભુત બાઇક છે. જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

Honda Shine 100 EMI Plan

જો તમે પણ Honda Shine 100 ને EMI પ્લાન સાથે ખરીદવા ઈચ્છો છો, તો આ તમારા માટે સુવર્ણ તક છે જેમાં તમે માત્ર 5,999 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને આગામી 36 મહિના માટે 9.99% ના વ્યાજ દર સાથે 2,336 નો માસિક હપ્તો કરીને આ ધમાકેદાર બાઇકને તમારા ઘરે લઈ જઈ શકો છો.

નોધ: આ EMI પ્લાન ભારતમાં તમામ ડીલરશિપ પર લાગુ છે. આ પ્લાન વિશે વધુ માહિતી માટે, તમારા નજીકના ડીલરનો સંપર્ક કરો.

Honda shine 100 Feature

Honda shine ના ફીચર્સ વિશે વાત કરીએ તો આ બાઈક ભારતીય બજારમાં પાંચ રંગ અને ત્રણ સાથે ઉપલબ્ધ છે. આ બાઈકની અંદર લાંબી કમ્ફર્ટ શીટ, ઇએસપી ટેક્નોલોજી, સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ ઓફ ફંક્શન, ઓડોમીટર સાથે એનાલોગ ટ્વીન પોડ કન્સોલ, સ્પીડોમીટર, ફ્યુઅલ ચેક આઉટચેક, એન્જિન લાઇટ, ન્યુટ્રલ ઇન્ડિકેટર, હેડલાઇટ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.

Engine Capacity 98.98 cc
Max Power 7.28 bhp @ 7500 rpm
Max Torque 8.05 Nm @ 5000 rpm
Mileage 65 kmpl
Transmission 4 Speed Manual
Kerb Weight 99 kg
Fuel Tank Capacity 9 litres
Braking System CBS
Front Brake Type Drum
Front Suspension Telescopic Forks
Rear Suspension Dual Rear Shock Absorbers
Standard Warranty 3 Year
Standard Warranty 42000 Km

Honda Shine 100 Engine

આ બાઈકની અંદર આપણને ચાર ગિયર બોક્સ જોવા મળે છે. Honda Shine 100 ને પાવર આપવા માટે, ટાંકીની નીચે 98.98cc ફોર-સ્ટ્રોક SI એન્જિન આપવામાં આવ્યું છે. અને આ એન્જિન 8.05 N-m @ 5000 rpm ની ઉચ્ચ મહત્તમ શક્તિ ઉત્પન્ન કરે છે. આ બાઇક ભારતીય બજારમાં 9 લીટરની ટેન્ક સાથે ઉપલબ્ધ છે. જે 65 કિલોમીટર/પ્રતિ લીટરની માઇલેજ આપે છે

Honda shine 100 Suspension and Brake

આ બાઇકના બ્રેક્સ અને સસ્પેન્શનને ઓપરેટ કરવા માટે, આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શન અને પાછળના ભાગમાં ટ્વિન રિયર સસ્પેન્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય શ્રેષ્ઠ બ્રેકિંગ વર્ક કરવા માટે આગળના ભાગમાં ડ્રમ બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આજના આ ઓટોમોબાઇલ લેખમાં તમને honda shine 100 EMI offer અને તેના સંપૂર્ણ ફિચર્સ અને કિંમત વિશે વાત કરવામાં આવી છે. આશા છે કે આ લેખ વાંચ્યા પછી તમને honda shine 100 બાઈક વિશે સંપૂર્ણ માહિતી મળી રહી હશે, અને જો હજુ પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી…

ઓટોમોબાઇલ, ટેકનોલોજી અને મનોરંજનને લગતા ગુજરાતી ભાષામાં સૌથી પહેલા સમાચાર મેળવવા માટે જોડાયેલા રહો Saheb News સાથે..

આ પણ વાંચો: Sumsungનો આ શાનદાર ફોન I Phoneને પણ આપશે ટક્કર, 200 MP કેમેરા સાથે થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

આ પણ વાંચો: 5 Kartik Aaryan Best Movies: કાર્તિક આર્યનની આ 5 ધમાકેદાર ફિલ્મો જોઈને તમારું પણ દિલ થઈ જશે ખુશ, જુઓ અહીં લિસ્ટ

Leave a Comment