I Phone ના લુક જેવો Infinix નો આ સ્માર્ટફોન થશે લોન્ચ, માત્ર 8,490 રૂપિયામાં

Infinix Hot 40i Launch Date: Infinix ભારતમાં ઓછા બજેટમાં ફીચર્સથી ભરપૂર ફોન માટે જાણીતી કંપની છે. હાલમાં જ iphone ના દેખાવ જેવો ધમાકેદાર સ્માર્ટફોન Infinix Hot 40i લોન્ચ કરવા જઈ રહી છે. લીક થયેલી માહિતી અનુસાર આ પાવરફુલ મોબાઈલ 5000 mAh બેટરી લાઇફ અને 32 MP કેમેરા અને ફીચર્સથી ભરપૂર લોન્ચ થશે. આજે આપણે આ લેખની અંદર Infinix Hot 40i લોન્ચની તારીખ અને તેની વિશિષ્ટતાઓ વિશે વાત કરીશું તો અંત સુધી વાંચવા વિનંતી.

Infinix Hot 40i Launch Date

હાલમાં, કંપનીએ Infinix Hot 40i લૉન્ચની તારીખ વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ પ્રખ્યાત ટેક્નોલોજી વેબસાઇટ 91Mobiles દાવો કરે છે કે આ સ્માર્ટફોન ભારતમાં 29 માર્ચ, 2024ના રોજ લૉન્ચ થશે અને તેની કિંમત 8,490 રૂપિયાથી શરૂ થશે.

Infinix Hot 40i Specification

Brand Infinix
Model Hot 40i
Display 6.56-inch HD+
Resolution 1612×720 pixels
Refresh Rate 90 Hz
RAM 4GB
Internal storage 128GB
Processor octa-core
Processor make MediaTek Helio G88
RAM 4GB
Internal storage 128GB
Rear camera 50-megapixel
Front camera 32-megapixel
Operating system Android 13
Colours Horizon Gold, Palm Blue, Starlit Black
Battery 5000 mAh
Charger 18W Fast Charger
Network 4G voLTE, 3G, 2G

Infinix Hot 40i Display

Infinix Hot 40i ફોન પંચ હોલ પ્રકારના ડિસ્પ્લે સાથે આવશે. જે 6.56HD+ ઇંચની મોટી ડિસ્પ્લે સાથે આવશે. જેનું રીઝોલ્યુશન 720×1612px છે અને પિક્સલ ડેન્સિટી 269ppi છે, આ ઉપરાંત 90 Hz રિફ્રેશ રેટ પણ ઉપલબ્ધ છે.

Infinix Hot 40i Camera

Infinix Hot 40i સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ જોવા મળશે. આ સ્માર્ટફોનમાં બજેટ પ્રમાણે ખૂબ જ સારા કેમેરા સેટઅપ આપણને મળશે. જેમાં રીયલ કેમેરા 50 meghapixel મળશે જેના વડે 920×1080 @ 30 fps વિડિયો રેકોર્ડ કરી શકાશે, અને ફ્રન્ટ કેમેરો 32 meghapixel મળશે.

Infinix Hot 40i Processor

આ સ્માર્ટફોનમાં પ્રોસેસર વિશે વાત કરીએ તો બજેટ પ્રમાણે કંપનીએ Infinix Smart 8 HD માં ખૂબ જ સારું પ્રોસેસર લગાવ્યું છે. આ ફોનમાં Unisoc T606 પ્રોસેસર ઉપલબ્ધ છે. જો કે, આ પ્રોસેસર 5G નેટવર્કને સપોર્ટ કરતું નથી. તેમાં માત્ર 4G VoLTE કનેક્ટિવિટી મળશે.

Infinix Hot 40i Battery & Charger

Infinixના આ સ્માર્ટ ફોનમાં 5000 mAh ની મોટી પાવરફુલ બેટરી લાઇફ આપવામાં આવશે જે લિથિયમ પોલિમરની બનેલી હશે. જેને ચાર્જ કરવા માટે 18W ફાસ્ટ ચાર્જર USB Type-C સાથે ઉપલબ્ધ છે, જેને સંપૂર્ણ ચાર્જ થતા 70 થી 75 મિનિટનો સમય લાગશે.

જો તમને Infinix Hot 40i Launch Date અને તેના ફીચર્સ વિશે માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને શેર કરવા વિનંતી અને હજુ પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી.

ઓટોમોબાઇલ, ટેકનોલોજી અને મનોરંજનને લગતા ગુજરાતી ભાષામાં સૌથી પહેલા સમાચાર મેળવવા માટે જોડાયેલા રહો Saheb News સાથે..

આ પણ વાંચો: Honda Shine 100 Emi Offer: માત્ર 2,336 ના હપ્તા ઉપર લઈ જાઓ તમારા ઘરે

આ પણ વાંચો: Sumsungનો આ શાનદાર ફોન I Phoneને પણ આપશે ટક્કર, 200 MP કેમેરા સાથે થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Leave a Comment