Infinix Smart 8 HD Price in India: 5000 mAh બેટરીવાળો સૌથી સસ્તો ફોન, દેખાવમાં બિલકુલ iphone જેવો, જાણો કિંમત

Infinix Smart 8 HD Price in India

Infinix Smart 8 HD Price in India: જો તમે પણ ઓછા બજેટની અંદર શાનદાર ફીચર્સ વાળો મોબાઈલ શોધી રહ્યા હો તો Infinix કંપનીનો આ લેટેસ્ટ સ્માર્ટફોન, Infinix Smart 8 HD ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકો છો. આ ફોનને ભારતીય બજારમાં 8 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવ્યો હતો, જેને તમે ફ્લિપકાર્ટ અથવા એમેઝોન વેબસાઇટ પરથી ખરીદી શકો છો. આજના આ ટેકનોલોજી લેખમાં તમને Infinix Smart 8 HD ની કિંમત અને તેના તમામ ફીચર્સ વિશે માહિતી આપીશું

Infinix Smart 8 HD Price in India

જો આપણે Infinix ના આ સ્માર્ટફોન, Infinix Smart 8 HD ની કિંમત વિશે વાત કરીએ તો flipkartની વેબસાઈટ પર આ સ્માર્ટફોનની કિંમત 6,299 રૂપિયા છે. પરંતુ જો તમે એક્ઝીસ બેંકના ક્રેડિટ કાર્ડ થી ખરીદી કરો છો, તો તમને 315 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે એટલે કે તમને આ મોબાઈલ 5,984 રૂપિયામાં મળશે.

Infinix Smart 8 HD Price in India

Infinix Smart 8 HD Specification

Brand Infinix
Model Smart 8 HD
Price in India ₹6,299
Screen size (inches) 6.60 HD+
Resolution 1612×720 pixels
Refresh Rate 90 Hz
Battery capacity (mAh) 5000
Processor octa-core
RAM 3GB
Internal storage 64GB
Rear camera 13-megapixel
Front camera 8-megapixel
Operating system Android 13 Go Edition
Colours Black, Jade White, Silk Black
Sensors Face unlock, Fingerprint sensor, Compass/ Magnetometer, Proximity sensor, Accelerometer, Ambient light sensor, Gyroscope

Infinix Smart 8 HD Camera

Infinix Smart 8 HD સ્માર્ટ ફોનમાં બજેટ પ્રમાણે ખૂબ જ સારો કેમેરા સેટઅપ જોવા મળી રહ્યો છે. આ ફોનની અંદર ડ્યુઅલ કેમેરા સેટઅપ જોવા મળે છે. જેમાં રીંગ LED ફ્લેશલાઈટ સાથે 13 megapixel વાઇડ એંગલ પ્રાઇમરી કેમેરા અને 0.3 megapixel ડેપ્થ કેમેરા છે, જેના વડે HD @30fps પર વીડિયો રેકોર્ડ પણ કરી શકો છો. અને સેલ્ફી લેવા માટે ફ્રન્ટ સાઈડમાં 8 megapixel કેમેરો ઉપલબ્ધ છે.

Infinix Smart 8 HD Camera

Infinix Smart 8 HD Display

Infinixના આ 5000 mAh બેટરીવાળા મોબાઇલમાં ફરસી-લેન્સ અને પંચ-હોલ ડિસ્પ્લે સામેલ છે. આ ફોનમાં 6.6 ઇંચની મોટી સાઇઝની IPS LCD ડિસ્પ્લે ઉપલબ્ધ છે, જેનું સ્ક્રીનનું રિઝોલ્યુશન સાઈઝ 720×1612 પિક્સલ છે, અને પિક્સેલ ડેન્સિટી 267 PPI છે. અને જેનો રિફ્રેશ 90 Hz નો જોવા મળે છે.

Infinix Smart 8 HD Display

Infinix Smart 8 HD Battery & Charger

Infinixના આ Infinix Smart 8 HD સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે તમને આ મોબાઇલની અંદર 5000 mAh ની મોટી પાવરફુલ બેટરી મળે છે જેને ચાર્જ કરવા માટે Type-C પોર્ટ સાથે 10 w નું સામાન્ય ચાર્જર મળશે. આ ફોનને ફુલ ચાર્જ થતા (0- 100) 2 કલાક થી 2.50 કલાકનો સમય લાગી શકે છે. એકવાર ફુલ ચાર્જ થયા પછી તમે 7 થી 8 કલાક આરામથી વાપરી શકો છો.

Infinix Smart 8 HD Battery & Charger

Infinix Smart 8 HD Processor

આ સ્માર્ટ ફોનના પ્રોસેસર વિશે વાત કરીએ. તો બજેટ પ્રમાણે કંપનીએ Infinix Smart 8 HDમાં ખૂબ જ સારું પ્રોસેસર લગાવ્યું છે. આ ફોનમાં Unisoc T606 પ્રોસેસર ઉપલબ્ધ છે. જો કે, આ પ્રોસેસર 5G નેટવર્કને સપોર્ટ કરતું નથી. તેમાં માત્ર 4G VoLTE કનેક્ટિવિટી મળશે.

Infinix Smart 8 HD Processor

આજના આ લેખમાં તમને Infinix Smart 8 HD સ્માર્ટફોનની ભારતમાં લોન્ચની તારીખ વિશે અને તેના સંપૂર્ણ ફિચર્સ વિશે વાત કરવામાં આવી છે. આશા છે કે આ લેખ વાંચ્યા પછી તમને Infinix Smart 8 HD સ્માર્ટફોનની સંપૂર્ણ માહિતી મળી રહી હશે, અને હજુ પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી…

ઓટોમોબાઇલ, ટેકનોલોજી અને મનોરંજનને લગતા ગુજરાતી ભાષામાં સૌથી પહેલા સમાચાર મેળવવા માટે જોડાયેલા રહો Saheb News સાથે..

આ પણ વાંચો : Hyundai i20 Sportz Varient અદભુત ફીચર સાથે અને માત્ર આટલી કિંમતમાં થશે લોન્ચ, માર્કેટમાં મચાવશે ધૂમ

આ પણ વાંચો : OnePlus Ace 2 Pro Launch Date in India: આ one plusનો ફોન આપી રહ્યો છે iphone ને ચેલેન્જ, તેના ફિચર્સ જાણીને તમે પણ ચોકી જશો

Leave a Comment