8 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે લોન્ચ થશે Motoનો આ ધમાકેદાર ફોન, માત્ર આટલી જ કિંમતમાં

Moto G34 5G Launch Date in India

Moto G34 5G Launch Date in India: જો તમે પણ ઓછા બજેટની અંદર સારો 5G સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હો તો Moto G34 5G સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. મોટોરોલા સ્માર્ટફોન નિર્માતા કંપનીએ ભારતીય બજારમાં અન્ય 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની મંજૂરી આપી છે. આ ફોનને ઓછા બજેટમાં સારા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવશે. આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની ઓછી કિંમત હોવા છતાં, તેની પાસે મજબૂત 50 MP કેમેરા છે. તો અમે આજે આ લેખની અંદર તમને ભારતમાં Moto G34 5G લૉન્ચની તારીખ તેમજ તેની તમામ વિશિષ્ટતાઓ વિશે માહિતી આપીશું.

Moto G34 5G Launch Date in India

Motorola કંપનીનો Moto G34 5G સ્માર્ટફોન લોન્ચ થવાની યુઝર્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. Moto G34 5G સ્માર્ટફોન થોડા જ દિવસોમાં લોન્ચ થશે. Motorola India એ Motorola કંપનીના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે આ ફોન ફ્લિપકાર્ટની વેબસાઇટ પર 9 જાન્યુઆરી, 2024ના રોજ લોન્ચ થશે.

Moto G34 5G Price in India

Moto G34 5G ફોનની કિંમત વિશે વાત કરીએ તો આ ફોન ખૂબ જ ઓછી કિંમતમાં ઉપલબ્ધ થશે. તે ફ્લિપકાર્ટની વેબસાઇટ પર 9 જાન્યુઆરી, 2024ના રોજ માત્ર રૂ. 11,990માં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ થયા પછી કિંમતો બદલાઈ શકે છે.

Moto G34 5G – Official India Launch Date | Moto G34 5G Price in India

Moto G34 5G Specification

Brand Motorola
Model Moto G34 5G
Release date 9 January 2024
Battery capacity (mAh) 5000
Display 6.50-inch (1080×2400)
Processor Qualcomm Snapdragon 695
Front Camera 16MP
Rear Camera 50MP + 2MP
RAM 8GB
Storage 128GB
OS Android 12
Sensors Fingerprint sensor, Compass/ Magnetometer, Proximity sensor, Accelerometer, Ambient light sensor, Gyroscope

Moto G34 5G Display

Moto G34 5G સ્માર્ટફોનમાં ડિસ્પ્લે બજેટ મુજબ ખૂબ સારી છે. આ ફોનમાં તમને OLED ટાઈપની 6.5 ઇંચની મોટી સાઇઝની ડિસ્પ્લે સ્ક્રીન મળશે. જેનું સ્ક્રીન રિઝોલ્યુશન કદ 1080 x 2400 પિક્સેલ્સ છે. અને પિક્સેલ ડેન્સિટી 405 PPI છે. આના સિવાય 120 Hz નો રિફ્રેશ રેટ પણ ઉપલબ્ધ છે. આ ફિચર્સ સાથે તમે મોબાઇલને સ્મૂથ રીતે વાપરી શકશો અને સાથે પંચ-હોલ ડિસ્પ્લેનો પણ સમાવેશ થાય છે.

Moto G34 5G Display

Moto G34 5G Processor

Moto G34 5G સ્માર્ટફોન 8 GB RAM અને 128 GB ROM સાથે જોવા મળશે. જો આપણે તેના પ્રોસેસર પર એક નજર નાખીએ તો તેમાં આપણને Snapdragon 695 પ્રોસેસર જોવા મળે છે, અને આ પ્રોસેસર 5g નેટવર્કને પણ સપોર્ટ કરે છે. જે બજેટ પ્રમાણે પરફોર્મન્સમાં ખૂબ જ સારું માનવામાં આવે છે.

Moto G34 5G Processor

Moto G34 5G Camera

મોટોરોલાના આ નવા Moto G34 5G સ્માર્ટફોનમાં કેમેરા સેટઅપ વિશે વાત કરો. તો આમાં તમને ડ્યુઅલ કેમેરા સેટઅપ જોવા મળશે. જેમાં 50 MP + 2 MP કેમેરા ઉપલબ્ધ છે, આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની ઓછી કિંમત હોવા છતાં, તેની પાસે મજબૂત 50 MP કેમેરા છે. તમે પ્રાથમિક કેમેરાનો ઉપયોગ કરીને ફુલ HDમાં વીડિયો રેકોર્ડ કરી શકો છો. ફ્રન્ટ પર 16 MP સેલ્ફી કેમેરા પણ ઉપલબ્ધ છે. તમે સેલ્ફી કેમેરા દ્વારા HDમાં વીડિયો રેકોર્ડ કરી શકશો.

Moto G34 5G Camera

Moto G34 5G Battery & Charger

મોટોરોલાના આ નવા આવનારા Moto G34 5G સ્માર્ટફોનમાં બેટરી અને ચાર્જર વિશે વાત કરીએ. તો આમાં તમને 5000 mAhની પાવરફુલ મોટી બેટરી લાઈફ મળી રહી છે. અને ચાર્જ કરવા માટે. USB Type-C પોર્ટ સાથે 18W ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. આ ફોનને સંપૂર્ણ ચાર્જ થવામાં અંદાજે 45 મિનિટથી 1 કલાકનો સમય લાગી શકે છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી તમે તેનો 7 થી 8 કલાક આરામથી ઉપયોગ કરી શકો છો.

Moto G34 5G Battery & Charger

આજના આ લેખમાં તમને Moto G34 5G સ્માર્ટફોનની ભારતમાં લોન્ચની તારીખ વિશે અને તેના ફિચર્સ વિશે વાત કરવામાં આવી છે. આશા છે કે આ લેખ વાંચ્યા પછી તમને Moto G34 5G સ્માર્ટફોનની સંપૂર્ણ માહિતી મળી રહી હશે, અને હજુ પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી…

ઓટોમોબાઇલ, ટેકનોલોજી અને મનોરંજનને લગતા ગુજરાતી ભાષામાં સૌથી પહેલા સમાચાર મેળવવા માટે જોડાયેલા રહો Saheb News સાથે..

આ પણ વાંચો : Hyundai Creta Facelift Booking ની થઈ શરૂઆત, માત્ર 25,000 રૂપિયાના હપ્તે ઘરે લઈ જાઓ, કંપની આપી રહી છે મજેદાર ઓફર, જાણો સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો : 50 MP કેમેરા અને 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે લોન્ચ થશે આ શાનદાર ફોન, માર્કેટમાં મચાવશે ધૂમ

Leave a Comment