New Year Offer Honda Activa 6G: માત્ર ₹2,351 ના હપ્તા ઉપર લઈ જાઓ ઘરે, પહેલીવાર આવી ઓફર આપી રહી છે કંપની

New Year Offer Honda Activa 6G

New Year Offer Honda Activa 6G: જ્યારે પણ સ્કુટી લાવવાનું વિચારીએ ત્યારે Honda Activa 6G ની તસ્વીર સામે આવે છે. જે ભારતમાં બીજી સ્કુટીઓની સરખામણીમાં સૌથી વધુ વેચાવાવાળી સ્કુટી છે. વધતી મોંઘવારીના કારણે સ્કૂટીઓની કિંમતમાં પણ વધારો થયો છે એટલે પૂરતા પૈસાની સગવડના ના કારણે ગ્રાહકો ખરીદી શકતા નથી. તો આજે અમે આ આર્ટિકલની મદદથી માત્ર ₹ 2,351 Emi પ્લાનની મદદથી Actvi 6G કઈ રીતે ખરીદી શકાય તેની અને તેના સંપૂર્ણ ફીચર્સ અને કિંમત વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

New Year Offer Honda Activa 6G Emi Plan

પ્રસિદ્ધ જાપાની બાઈક કંપની હોન્ડા તમને માત્ર 2,351 ના EMI પ્લાન ઉપર Activa 6G આપી રહ્યું છે. જે તમારે ખરીદવા માટે 27,600 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવું પડશે, અને બેંક તમને 65,243 રૂપિયાની લોન આપશે જે તમારે 12% વ્યાજદર સાથે ત્રણ વર્ષમાં 22393 વ્યાજ ચૂકવવું પડશે. જેનો ઉપયોગ કરીને તમે ₹ 2351ના મહિના દીઠ હપ્તા ઉપર Activa 6G ને તમારા ઘરે લઈ જઈ શકો છો.

New Year Offer Honda Activa 6G

નોધ : આ લેખમાં આપેલી કિંમત અને ઓફર સંબંધીત માહિતી દિલ્હી બાઈક માર્કેટ પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા નજીકના શોરૂમની મુલાકાત લો, અથવા સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.

New Year Offer Honda Activa 6G Feature

Engine Capacity 109.51 cc
Mileage 47 kmpl (Owner Reported)
Kerb Weight 106 kg
Fuel Tank Capacity 5.3 litres
Max Power 7.73 bhp @ 8000 rpm
Top Speed 85 Kmph
Braking System CBS
Standard Warranty 3 Years
Under Seat Storage 18 ltr
Additional Features External Fuel Filling

New Year Offer Honda Activa 6G On Road Price In India

Honda Activa 6G ને કુલ 9 કલર અને 5 વેરીઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. જો આપણે તેના બેઝ વેરીએન્ટની કિંમતની વાત કરીએ તો 89,843 રૂપિયા ઓન રોડ કિંમત સાથે ઉપલબ્ધ છે. બાકીના ચાર વેરીએન્ટની કિંમત આ પ્રમાણે છે.

  • Activa 6G Standard-89,843
  • Activa 6G Deluxe-92,573
  • Activa 6G Deluxe–Limited Edition 94,755
  • Activa 6G H-Smart-96,393
  • Activa 6G H-Smart–Limited Edition 96,939

New Year Offer Honda Activa 6G

New Year Offer Honda Activa 6G Brakes, Wheels & Suspension

Honda Activa 6G માં સસ્પેન્શન વિશે વાત કરીએ તો Activa 6G માં આગળના ભાગમાં Telescopic Suspension અને પાછળના ભાગમાં 3 Step Adjustable Suspension આવે છે. આ સિવાય CBS બ્રેકિંગ સિસ્ટમની સાથે આગળ અને પાછળ 130 mm સાઈઝની ડ્રમ બ્રેક આપવામાં આવી છે.

આગળ અને પાછળના ભાગમાં 12 ઇંચ અને 10 ઇંચના સ્ટીલ ટાયર અને ટ્યુબલેસ ટાયર આપવામાં આવ્યા છે.

New Year Offer Honda Activa 6G Mileage

Activa 6G એ 106 કિલોગ્રામ વજનની આવે છે. જેમાં 5.3 લિટરની પેટ્રોલ ટાંકી મળે છે જે સંપૂર્ણ ફુલ કરીને 249.1 km સુધીની મુસાફરી કરી શકાય છે.

New Year Offer Honda Activa 6G Engine

Activa 6G માં 109.51 CC નું BS6 Phase 2 એન્જિન આપવામાં આવ્યો છે. જે Air Cooled સિસ્ટમ સાથે 7.73 bhp @ 8000 rpm મેક્સિમમ પાવર અને 8.90 Nm @ 5500 rpm મેક્સિમમ ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે અને Activa 6G એ 85 Kmph સ્પીડ આપવામાં સક્ષમ છે.

New Year Offer Honda Activa 6G Colors

Honda Activa 6G એ 5 વેરીયન્ટ અને 9 કલર ઓપ્શન સાથે આવે છે. જે આ Matte Axis Grey Metallic, Matte Magnificent Copper Metallic, Pearl Precious White, Decent Blue, Rebel Red Metallic, Black, Pearl Siren Blue (Smart Key), Pearl Siren Blue (3D Graphics), Matte Steel Black Metallic (3D Graphics) જેવા આકર્ષિત રંગોમાં મળે છે.

આ પણ વાંચો : TVs કંપનીએ ગ્રાહકોને આપી મોટી ભેટ, માત્ર 2641 રૂપિયાના હપ્તા ઉપર લઈ જાઓ તમારા ઘરે

આ પણ વાંચો : શાહરુખ ખાનની ફિલ્મ ડંકીએ પહેલાજ દિવસે એડવાન્સ બુકિંગમાં મચાવી ધમાલ, જાણો આંકડા

Leave a Comment