New Year Offer Motorola E13: નવા વર્ષની ઓફરમાં 10,999 રૂપિયાનો મોબાઈલ, મળી રહ્યો છે માત્ર 6,499 રૂપિયામાં

New Year Offer Motorola E13

New Year Offer Motorola E13: નવા વર્ષની અંદર આપણને અનેક પ્રકારની ઓફર્સ જોવા મળે છે, જો તમારું પણ ઓછું બજેટ છે અને ઓફર દ્વારા નવો સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો તો તમારા માટે આ યોગ્ય વિકલ્પ છે. તમે Motorola E13 પર સારું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ફોન Flipkart પર 40% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અમે આજના આ ટેકનોલોજી લેખમાં તમને Motorola E13 સ્માર્ટફોનની નવા વર્ષની ઓફર વિશે અને તમામ ફીચર્સ વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

New Year Offer Motorola E13

Motorola E13 ની કિંમત લગભગ 10,999 રૂપિયા છે. પરંતુ નવા વર્ષની ઓફરમાં flipkart પર આ મોબાઈલ મળી રહ્યો છે માત્ર 6,499 રૂપિયામાં અને જો તમે Axis Bank ક્રેડિટ કાર્ડ વડે ખરીદો છો તમને 325 રૂપિયા વધારે ડિસ્કાઉન્ટ મળશે એટલે કે આ મોબાઈલ 6,174 રૂપિયામાં મળશે.

New Year Offer Motorola E13

Motorola E13 Specification

Specification Details
Processor Unisoc T606
RAM 2 GB
Internal Memory 64 GB
Rear Camera 13 MP
Front Camera 5 MP
Battery 5000 mAh ( USB Type-C )
Display 6.5 inches (16.51 cm)
Display Type IPS LCD
Resolution 720 x 1600 pixels
Refresh Rate 60 Hz
Operating System Android v13
Custom UI Android Go
Waterproof Yes, Splash proof, IP52
Network Support 4G VoLTE + 3G, 2G

Motorola E13 Display

Motorola E13 માં ડિસ્પ્લે ક્વોલિટી બજેટ પ્રમાણે ઘણી સારી જોવા મળે છે. આ ફોનમાં મોટી સાઇઝની 6.5 ઇંચની IPS LCD ડિસ્પ્લે સ્ક્રીન છે. જેનું રિઝોલ્યુશન સાઈઝ 720×1600 પિક્સેલ છે. અને જેનો રિફ્રેશ રેટ 60 Hz ઉપલબ્ધ છે. જે ફોનને સરળતાથી વાપરવામાં મદદ કરે છે.

Motorola E13 Display

Motorola E13 Design

Motorola E13 ડિઝાઇન પર એક નજર કરીએ તો તેની હાઈટ 164.1 mm અને પહોળાઈ 74.9 mm છે અને જેનું વજન 179.5 ગ્રામ છે. જે Aurora Green, Cosmic Black, Creamy White ત્રણ કલર ની અંદર ઉપલબ્ધ છે.

Motorola E13 Design

Motorola E13 Camera

Motorola E13 સ્માર્ટફોનમાં કેમેરા વિશે વાત કરીએ તો તેમાં સિંગલ કેમેરા સેટ અપ જોવા મળે છે, આમાં તમને LED ફ્લેશલાઇટ સાથે 13 MP વાઇડ એંગલ પ્રાઇમરી કેમેરા મળશે. તમે પ્રાથમિક કેમેરા દ્વારા Full HD @30fps પર વિડિયો રેકોર્ડ કરી શકશો. ફ્રન્ટમાં 5 MP સેલ્ફી કેમેરા પણ આપવામાં આવ્યો છે

Motorola E13 Camera

Motorola E13 Battery & Charger

Motorola E13 સ્માર્ટફોનની અંદર 5000 mAh ની પાવરફુલ બેટરી આપવામાં આવી છે જે લી-પોલીમરની બનેલી છે. જેને ચાર્જ થવા માટે USB Type-C પોર્ટ સાથે 10W નું સામાન્ય ચાર્જર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટ ફોનને 0 થી 100 ચાર્જ થતા 1.30 થી 2 કલાક જેટલો સમય લાગે છે. જેને તમે સાત થી આઠ કલાક ઉપયોગ કરી શકો છો.

Motorola E13 Battery & Charger

Motorola E13 Processor

કંપનીએ Motorola E13માં ખૂબ જ સારું પ્રોસેસર પણ લગાવ્યું છે. આ બજેટ પ્રમાણે આટલું સારું પ્રોસેસર અન્ય સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નથી. આ ફોનમાં તમને Unisoc T606 પ્રોસેસર જોવા મળશે. જે સારું પરફોર્મન્સ આપવામાં સક્ષમ છે. જો કે, આ પ્રોસેસર 5G નેટવર્કને સપોર્ટ કરતું નથી.

Motorola E13 Processor

આ પણ વાંચો : Top 5 Movies of Alia Bhatt : આ છે આલિયા ભટ્ટની 5 ધમાકેદાર ફિલ્મો, અહીં જુઓ લીસ્ટ

આ પણ વાંચો : 5 Best Detective Movies: આ ધમાકેદાર ફિલ્મો જોઈને તમારા હોશ પણ ઉડી જશે

Leave a Comment