OnePlus Ace 2 Pro Launch Date in India: આ one plusનો ફોન આપી રહ્યો છે iphone ને ચેલેન્જ, તેના ફિચર્સ જાણીને તમે પણ ચોકી જશો

OnePlus Ace 2 Pro Launch Date in India

OnePlus Ace 2 Pro Launch Date in India: One plus યુઝર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, ટૂંક સમયમાં જ લોન્ચ થઈ રહ્યો છે oneplus નો નવો સ્માર્ટ ફોન OnePlus Ace 2 Pro. કંપનીએ તેને ઓગસ્ટ મહિનામાં જ ચીનના માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા આ મોબાઇલની સરખામણી I Phone સાથે કરવામાં આવી રહી છે અને તેના વિશે ખૂબ જ ચર્ચા થઈ રહી છે, જે હવે ટૂંક જ સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થશે. આ ધમાકેદાર સ્માર્ટફોનની લોન્ચ તારીખ અને તેની સંપૂર્ણ માહિતી જાણવા માટે અમારા આ લેખને અંત સુધી વાંચવા વિનંતી.

OnePlus Ace 2 Pro Launch Date in India

OnePlus નો આ નવો પાવરફુલ સ્માર્ટફોન OnePlus Ace 2 Pro હાલમાં માત્ર ચીનની બજારમાં જ ઉપલબ્ધ છે. પરંતુ ટૂંક સમયમાં કંપની આ ફોનને ભારતમાં પણ લોન્ચ કરી શકે છે. તમને જણાવી દઈએ કે પ્રખ્યાત ટેક્નોલોજી વેબસાઈટ 91Mobiles અનુસાર, OnePlus Ace 2 Pro ભારતમાં 30 એપ્રિલ, 2024 ના રોજ લોન્ચ થઈ શકે છે.

nePlus Ace 2 Pro India Launch Date & Price

OnePlus Ace 2 Pro Price in India

OnePlus Ace 2 Pro ની કિંમત વિશે વાત કરીએ તો આ સ્માર્ટફોન ઓગસ્ટ મહિનામાં જ ચીનની બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે ચીનમાં તેની કિંમત 2,999 CN¥ છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત લગભગ 35,000 રૂપિયા થાય છે.

OnePlus Ace 2 Pro Price in India

OnePlus Ace 2 Pro Specification

BrandOnePlus
ModelAce 2 Pro
Launched in India30 April, 2024
Battery capacity (mAh)5000
Fast chargingSuper VOOC
Screen size (inches)6.74 FHD+
Resolution1,240×2,772 pixels
Refresh Rate120 Hz
Processorocta-core
Processor makeSnapdragon 8 Gen 2
RAM12GB
Internal storage256GB
Rear camera50-megapixel (f/1.8) + 8-megapixel (f/2.2) + 2-megapixel (f/2.4)
Front camera16-megapixel (f/2.4)
5G SupportYes (In India)
Operating SystemAndroid v13
ColoursAurora Green, Titanium Ash Grey

OnePlus Ace 2 Pro Display

OnePlus Ace 2 Proના આ સ્માર્ટ ફોનની ડિસ્પ્લે સ્ક્રીન પણ ઘણી સારી છે. આ ફોનમાં AMOLED ટાઈપની 6.74 ઇંચની (17.12 cm) મોટી સાઇઝની ડિસ્પ્લે સ્ક્રીન ઉપલબ્ધ છે. જેનું સ્ક્રીનનું રિઝોલ્યુશન 1240×2772 પિક્સેલ છે. અને પિક્સેલ ડેન્સિટી 451 PPI છે આ સિવાય, 120 Hz નો રિફ્રેશ રેટ પણ જોવા મળશે. અને AGC Dragontrail સ્ક્રીન સુરક્ષા માટે ઉપલબ્ધ છે.

OnePlus Ace 2 Pro Display

OnePlus Ace 2 Pro Camera

OnePlus Ace 2 Pro કેમેરાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મજબૂત છે. આ સ્માર્ટફોનમાં આપણને ટ્રીપલ કેમેરા સેટઅપ જોવા મળે છે. જેમાં LED ફેશલાઇટ સાથે 50 MP વાઇડ એંગલ પ્રાઇમરી કેમેરા, 8 MP અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરા અને 2 MP મેક્રો કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાથમિક કેમેરાની મદદથી તમે 4K @30fps પર વીડિયો રેકોર્ડ કરી શકો છો. તેવી જ રીતે આગળના ભાગમાં સેલ્ફી લેવા માટે 16 MP ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે જેના વડે Full HD @30 fps પર વીડિયો રેકોર્ડ કરી શકો છો.

OnePlus Ace 2 Pro Camera

OnePlus Ace 2 Pro Battery & Charger

OnePlus Ace 2 Pro પાવરફુલ સ્માર્ટફોનની બેટરી વિશે વાત કરીએ તો તેમાં 5000 mAh ની મોટી બેટરી લાઇફ મળી રહે છે. આ મોબાઈલની ખાસ વાત એ છે કે ચાર્જિંગ કરવા માટે USB Type-C પાર્ટ સાથે 150W સુપર VOOC ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. જેની મદદથી તમે માત્ર 17 મિનિટમાં 0-100 ફુલ ચાર્જ કરી શકો છો, ત્યારબાદ તેને 7 થી 8 કલાક આરામથી વાપરી શકો છો.

OnePlus Ace 2 Pro Battery & Charger

OnePlus Ace 2 Pro Processor

OnePlus Ace 2 Pro માં પ્રોસેસર વિશે વાત કરીએ. તો કંપનીએ આ ફોનમાં ખૂબ જ મજબૂત પ્રોસેસર લગાવ્યું છે. આમાં તમને Qualcommનું લેટેસ્ટ પાવરફુલ પ્રોસેસર Snapdragon 8 Gen 2 જોવા મળશે. જે 5g ને સપોર્ટ કરે છે આ પ્રોસેસર દ્વારા તમે મોબાઇલને સ્મુથ રીતે વાપરી શકો છો.

OnePlus Ace 2 Pro Processor

આજના આ લેખમાં તમને OnePlus Ace 2 Pro સ્માર્ટફોનની ભારતમાં લોન્ચની તારીખ વિશે અને તેના સંપૂર્ણ ફિચર્સ વિશે વાત કરવામાં આવી છે. આશા છે કે આ લેખ વાંચ્યા પછી તમને OnePlus Ace 2 Pro સ્માર્ટફોનની સંપૂર્ણ માહિતી મળી રહી હશે, અને હજુ પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી…

ઓટોમોબાઇલ, ટેકનોલોજી અને મનોરંજનને લગતા ગુજરાતી ભાષામાં સૌથી પહેલા સમાચાર મેળવવા માટે જોડાયેલા રહો Saheb News સાથે..

આ પણ વાંચો :

8 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે લોન્ચ થશે Motoનો આ ધમાકેદાર ફોન, માત્ર આટલી જ કિંમતમાં

Hyundai Creta Facelift Booking ની થઈ શરૂઆત, માત્ર 25,000 રૂપિયાના હપ્તે ઘરે લઈ જાઓ, કંપની આપી રહી છે મજેદાર ઓફર, જાણો સંપૂર્ણ માહિતી

Leave a Comment