50 MP કેમેરા અને 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે લોન્ચ થશે આ શાનદાર ફોન, માર્કેટમાં મચાવશે ધૂમ

Oppo Reno 11 Pro Price in India

Oppo Reno 11 Pro Price in India: Oppo સ્માર્ટફોન બનાવનારી કંપની તેના ગ્રાહકોને નવા વર્ષની એક મોટી ભેટ આપવા જઈ રહી છે. OPPO Reno 11 Pro ટૂંક સમયમાં જ ભારતીય બજારોમાં લોન્ચ થઈ શકે છે, આ મોબાઈલ નવેમ્બર મહિનામાં ચીનની માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે જેને હવે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. જેનો Oppo મોબાઇલ વાપરનાર યુઝર્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો આજે આ લેખની અંદર અમે Oppo Reno 11 Pro ની કિંમત અને તેની તમામ વિશિષ્ટતાઓ વિશે માહિતી આપીશું.

Oppo Reno 11 Pro Price in India

Oppo Reno 11 Pro સ્માર્ટ ફોનની કિંમત વિશે વાત કરીએ. તો આ ફોનને હાલમાં જ ચીનના માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચીનના બજારમાં આ ફોનની કિંમત CN¥ 3,499 છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત લગભગ 41,000 રૂપિયા હોઈ શકે છે.

Oppo Reno 11 Pro Launch Date in India

Oppoના આ નવા 5G સ્માર્ટફોન, Oppo Reno 11 Proની લોન્ચ તારીખ વિશે વાત કરીએ. તો આ ફોનને ચીનના માર્કેટમાં નવેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે ટૂંક સમયમાં આ ફોન ભારતમાં પણ લોન્ચ થશે. સમાચારોમાં ચર્ચાઓ ચાલી રહી છે. કે આ ફોન ભારતીય બજારમાં 11 જાન્યુઆરી, 2024ના રોજ લોન્ચ થશે.

 

Oppo Reno 11 Pro Price in India

Oppo Reno 11 Pro Specification

Brand Oppo
Model Reno 11 Pro
Release date 23rd November 2023 9 (China Market)
Launched in India No
Display 6.74-inch (1240×2772)
Processor Qualcomm Snapdragon 8+ Gen 1
Front Camera 32MP
Rear Camera 50MP + 32MP + 8MP
RAM 12GB
Storage 256GB
Battery Capacity 4700mAh
OS Android 14
Sensors Face unlock, In-Display Fingerprint Sensor, Compass/ Magnetometer, Proximity sensor, Accelerometer, Ambient light sensor, Gyroscope

Oppo Reno 11 Pro Design

Oppo Reno 11 Pro સ્માર્ટફોન આપણને આ ત્રણ કલર વિકલ્પ સાથે Obsidian Black, Turquoise Green અને Moonstone મળે છે. સ્માર્ટફોન ની ઊંચાઈ 163 mm, પહોળાઈ 74.2 mm અને જેનું વજન 190 ગ્રામ છે.

Oppo Reno 11 Pro Design

Oppo Reno 11 Pro Display

Oppo Reno 11 Pro સ્માર્ટફોનની ડિસ્પ્લે ક્વોલિટી પણ ખૂબ જ સારી હશે. આ ફોનમાં 6.74 FHD+ ઇંચની મોટી સાઇઝની OLED ટાઈપની ડિસ્પ્લે સ્ક્રીન જોવા મળે છે, જેનું સ્ક્રીન રિઝોલ્યુશન 1240×2772 પિક્સલ છે અને પિક્સલ ડેન્સિટી 451 PPI જોવા મળે છે આના સિવાય 120 Hz નો રિફ્રેશ રેટ પણ ઉપલબ્ધ છે. આ ફીચર દ્વારા ફોનને ખૂબ જ સરળતાથી સ્મુથ રીતે વાપરી શકાય છે.

Oppo Reno 11 Pro Display

Oppo Reno 11 Pro Camera

Oppo Reno 11 Pro માં ટ્રીપલ કેમેરા સેટઅપ જોવા મળશે જેમાં પાછળના કેમેરા 50-megapixel + 32-megapixel + 8-megapixel મુજબ જોવા મળશે, આ સિવાય LED ફ્લેશલાઇટ પણ સામેલ છે. જેમાં સેલ્ફી લેવા માટે ફ્રન્ટ કેમેરો 32 megapixel ઉપલબ્ધ છે. તમે આગળના સેલ્ફી કેમેરા અને પાછળના કેમેરા દ્વારા 4K @30fps પર વિડિયો રેકોર્ડ પણ કરી શકશો.

Oppo Reno 11 Pro Camera

Oppo Reno 11 Pro Battery & Charger

Oppoના આ નવા 5G સ્માર્ટફોન, Oppo Reno 11 Proમાં બેટરી અને ચાર્જર વિશે વાત કરીએ. તો આમાં તમને 4700 mAhની મોટી બેટરી લાઈફ મળી રહી છે. અને ચાર્જિંગ માટે, USB Type-C પોર્ટ સાથે 80W સુપર ફ્લેશ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. આ ફોનને ફુલ ચાર્જ થવામાં માત્ર 27 મિનિટનો સમય લાગે છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી, તેનો તમે 7 થી 8 કલાક આરામથી ઉપયોગ કરી શકાય છે.

Oppo Reno 11 Pro Battery & Charger

Oppo Reno 11 Pro Processor

Oppo કંપનીએ પોતાના નવા ફોન Oppo Reno 11 Proમાં ખૂબ જ મજબૂત પ્રોસેસર લગાવ્યું છે. આ ફોનમાં તમને Qualcommનું પાવરફુલ પ્રોસેસર Snapdragon 8 Plus Gen 1 જોવા મળશે. આ પ્રોસેસરનું પરફોર્મન્સ ખૂબ જ મજબૂત છે. હેવી ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ પણ કરી શકાય છે. આમાં તમને ફોન હેંગ થવાની કે ગરમ થવાની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. આ પ્રોસેસર હાઇ સ્પીડ 5G નેટવર્કને સપોર્ટ કરે છે.

Oppo Reno 11 Pro Processor

આ પણ વાંચો : Upcoming January Cars India : નવા વર્ષમાં ધૂમ મચાવવા માટે આવી રહી છે આ 5 કાર

આ પણ વાંચો : New Year Offer Motorola E13: નવા વર્ષની ઓફરમાં 10,999 રૂપિયાનો મોબાઈલ, મળી રહ્યો છે માત્ર 6,499 રૂપિયામાં

Leave a Comment