POCO C51 Flipkart Offer,5000 mAh બેટરી વાળો સ્માર્ટફોન માત્ર 5,999 રૂપિયામાં ખરીદો

POCO C51 Flipkart Offer : આ વર્ષ હવે પૂરું થવા આવ્યું છે ત્યારે છેલ્લા મહિનામાં બધી જગ્યાએ કોઈકની કોઈક વસ્તુ પર સેલ ચાલુ છે જેમાં flipkart ઉપર એક ધમાકેદાર ઓફર ચાલુ છે, જેમાં તમને 500mAh બેટરી વાળો 10,000 નો મોબાઈલ માત્ર 5000 રૂપિયામાં મળી રહ્યો છે. તો આજે આપણે આ લેખની અંદર મોબાઈલની ઓફર અને ફીચર્સ વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

POCO C51 Flipkart Offer

નવા વર્ષના છેલ્લા મહિનામાં flipkart ઉપર જોરદાર ઓફર ચાલી રહી છે આ સમયે તમે પણ ઓછા પૈસામાં સારો મોબાઈલ વસાવી શકો છો અને પૈસા બચાવી શકો છો. આ મોબાઈલ POCO C51 લગભગ 9,999 રૂપિયામાં મળે છે પરંતુ આ ઓફર ની અંદર તમને માત્ર 5,999 રૂપિયામાં મોબાઇલ મળી રહે છે, અને જો તમે Axis Bank Credit Card થી ખરીદી કરો છો તો તમને પણ 290 રૂપિયા કેશબેક મળવા પાત્ર થશે, એટલે કે મોબાઈલ તમને 5709 રૂપિયામાં પડશે.

POCO C51 Flipkart Offer

POCO C51 Specification

Brand Poco
Model C51
Price in India 5,999
Release date 7th April 2023
Launched in India Yes
Form factor Touchscreen
Dimensions (mm) 164.90 x 76.75 x 9.09
Weight (g) 192.00
Battery capacity (mAh) 5,000
Fast charging Proprietary
Screen size (inches) 6.52 HD+
Resolution 1600×720 pixels
Processor octa-core
RAM 4GB
Internal storage 64GB
Rear camera 8-megapixel (f/f2.2)
Front camera 5-megapixel (f/f/2.2)

POCO C51 Display

POCO C51 માં 5.52 HD+ સાઈઝ(ઇંચ) ની IPS LCD ડિસ્પ્લે જોવા મળે છે જે બજેટ પ્રમાણે ખૂબ જ સારી ડિસ્પ્લે મળે છે. જેનું રીસોલ્યુશન 1600×720 pixel છે અને રિફ્રેશ રેટ 60 Hz ઉપલબ્ધ છે.

POCO C51 Flipkart Offer

POCO C51 Camera

POCO C51 ની કિંમત અનુસાર કેમેરા ક્વોલિટી સારી આપી છે, આ મોબાઇલમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે, જેમાં પાછળનો કેમેરો 8-megapixel અને સેલ્ફી માટે આગળનો કેમેરો 5-megapixel મળે છે. વિડિયો રેકોર્ડિંગ માટે full HD @30 fps નો સપોર્ટ આપવામાં આવ્યો છે અને Dual LED ફ્લેશ લાઈટ પણ આપવામાં આવી છે.

POCO C51 Flipkart Offer

POCO C51 Battery & Charger

POCO C51 સ્માર્ટફોનમાં પાવરફુલ 5000 mAh બેટરી મળશે, અને જેની સાથે 18W Micro USB Cable આપવામાં આવ્યો છે. આ સ્માર્ટ ફોનને સંપૂર્ણ ચાર્જ થતાં (0-100) 40 મિનિટ થી 2 કલાક જેવો સમય લાગે છે. જેને તમે 11 થી 12 કલાક આરામથી વાપરી શકો છો.

POCO C51 Flipkart Offer

POCO C51 Processor

કંપનીએ POCO C51માં સારા પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે. આ ફોનમાં તમને MediaTek Helio G36 પ્રોસેસર જોવા મળશે. જે બજેટ મુજબ ખૂબ જ સારું પ્રોસેસર છે. જો કે, આ પ્રોસેસર 5G ને સપોર્ટ કરતું નથી.

POCO C51 Flipkart Offer

Best Phone Under ₹6000

આ પણ વાંચો : નવા વર્ષની ઓફરમાં ખરીદો Royal Enfield Classic 350, માત્ર 4,576 ના હપ્તા ઉપર

આ પણ વાંચો : New Year Offer Honda Activa 6G: માત્ર ₹2,351 ના હપ્તા ઉપર લઈ જાઓ ઘરે, પહેલીવાર આવી ઓફર આપી રહી છે

આ પણ વાંચો : TVS Jupiter 125 New Year Offer: TVs કંપનીએ ગ્રાહકોને આપી મોટી ભેટ, માત્ર 2641 રૂપિયાના હપ્તા ઉપર લઈ જાઓ તમારા ઘરે

Leave a Comment