Poco M6 Pro 5G Price In India : 50 MP કેમેરા સાથે થયો લોન્ચ, જાણો તેના ધમાકેદાર ફીચર્સ અને કિંમત

અમારા આ Poco M6 Pro 5G Price In India આર્ટીકલમાં તમારું સ્વાગત છે. જો તમે ઓછા બજેટની અંદર શ્રેષ્ઠ ફીચર્સ વાળો મોબાઈલ લાવવાનું વિચારી રહ્યા છો, તો આ મોબાઈલ POCO M6 Pro 5G તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અમે આજે આ આર્ટીકલની અંદર તેની કિંમત અને ફીચર્સ વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું.

Poco M6 Pro 5G Price In India

જો આપણે તેની કિંમતની વાત કરીએ તો તે માત્ર 10,999 રૂપિયાથી ચાલુ થાય છે. જે 4GB RAM, 8GB RAM સાથે આવે છે અને 5G સપોર્ટેડ પણ છે. શ્રેષ્ઠ ફિચર્સ સાથે થોડા બજેટની અંદર આ મોબાઇલ શ્રેષ્ઠ વિકલ્પ છે.

Poco M6 Pro 5G Price In India

Poco M6 Pro 5G Specification

Smartphone Poco M6 Pro 5G
Performance Snapdragon 4 Gen 2
Display
  • 6.79 inches (17.25 cm)
  • 90 Hz Refresh Rate
Camera 50 MP + 2 MP Dual Primary Camera + 8 MP Front Camera
Battery 5000 mAhFast ChargingUSB Type-C Port
RAM 4GB RAM, 8GB RAM
Storage 64GB, 128GB, 256GB
Launch Date August 9, 2023 (Official)
Operating System Android v13
Brightness 550 nits
Sensors Fingerprint Sensor, Light sensor, Proximity sensor, Accelerometer, Compass

Poco M6 Pro 5G Display

POCO M6 મોબાઈલની અંદર આપણને 6.79 inches (17.25 cm) ડિસ્પ્લે મળે છે જેનું રિસોલ્યુશન 1080 x 2460 pixels અને જેનો રિફ્રેશ રેટ 90 Hz છે.

Poco M6 Pro 5G Price In India

Poco M6 Pro 5G Camera

POCO M6 Pro 5G મોબાઈલ પર આપણને ફોટોગ્રાફી માટે ડ્યુલ કેમેરા સેટ અપ જોવા મળે છે. જેમાં પાછળના કેમેરા 50 MP + 2 MP છે, જે iphone ના કેમેરા જેવો લુક ધરાવે છે. અને સેલ્ફી માટે 8 MP કેમેરો મળે છે.

Poco M6 Pro 5G Price In India

Poco M6 Pro 5G Battery

POCO M6 Pro 5G સ્માર્ટફોનમાં આપણને ઓછી કિંમતની અંદર શ્રેષ્ઠ ફિચર્સ સાથે 5000 mAh બેટરી મળે છે જે લી-પોલીમરની બનેલી છે જે 18 w ફાસ્ટ ચાર્જર સાથે મળે છે.

Poco M6 Pro 5G Price In India

Poco M6 Pro 5G Design

Poco M6 Pro 5G સ્માર્ટ ફોનની ડિઝાઇન પર એક નજર કરીએ તો તેની હાઈટ 168.mm, પહોળાઈ 76.2mm અને તેનો વજન 199 ગ્રામ છે. જે આપણને બે રંગોમાં (Forest Green, Power Black) મળે છે.

Poco M6 Pro 5G Price In India

Poco M6 Pro 5G

આ પણ વાંચો : Samsung Galaxy S24 Plus Launch Date In India

Leave a Comment