Realme c53 5g મોબાઈલ ખરીદો માત્ર 9,999 રૂપિયામાં, એ પણ 108 MP કેમેરા સાથે

Realme c53 5g

જો તમે પણ Realmeના મોબાઈલ વાપરવાનું પસંદ કરો છો અને 5G મોબાઈલ લાવવાનો વિચારી રહ્યા છો તો આ Realme c53 5g મોબાઈલએ એક શ્રેષ્ઠ મોબાઈલ છે. જે તમને iphone જેવા લુકમાં મળે છે. તો આપણે આજે આ આર્ટીકલમાં Realme c53 5g સ્માર્ટફોન વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Realme C53 Price in India

આ Realmeના સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો એમેઝોન પર 4 GB RAM અને 128 GB ROMવાળા સ્માર્ટ ફોનની  કિંમત 8,875 રૂપિયા છે. અને તેના ટોપ વેરિઅન્ટ 6 GB RAM અને 128 GB ROM ની કિંમત ₹ 10,687 છે.

Realme C53 Specification

Model Name Realme C53
RAM 6 GB
Internal Memory 64 GB
Operating System Android v13
Processor Unisoc T612
Rear Camera 108 MP
Front Camera 8 MP
Display 6.74 inches (17.12 cm)
Battery 5000 mAh
Sensors Fingerprint Sensor, Light sensor, Proximity sensor, Accelerometer, Gyroscope

Realme C53 Design

realme c53 5g સ્માર્ટફોનની ડિઝાઇન પર એક નજર કરીએ તો તે iphone જેવા લુકની અંદર આવે છે. તેની હાઈટ 167.2mm, પહોળાઈ 76.7mm છે. અને તેનો વજન 186 ગ્રામ છે. જે Champion Gold અને Champion Black એવા બે રંગોમાં આવે છે.

Realme C53 Display

Realme c53 5g સ્માર્ટ ફોનની અંદર IPS LCD ટાઈપની ડિસ્પ્લે મળે છે. જેની સાઈઝ 6.74 inches (17.12 cm) છે, અને જેનું રિઝોલ્યુશન 720 x 1600 pixels છે અને આના સિવાય 560 nits બ્રાઇટનેસ અને 90 Hzનો રિફ્રેશ રેટ મળે છે.

Realme c53 5g

Realme C53 Camera

Realme c53 5g સ્માર્ટફોનની અંદર ફોટોગ્રાફી માટે ડ્યુલ કેમેરા સેટઅપ જોવા મળે છે. જેમાં ખાસ વાત એ છે કે આ મોબાઇલની અંદર iphone જેવા લૂકની અંદર કેમેરા જોવા મળે છે જે લોકોને આકર્ષિત કરવાનું કામ કરે છે. જેમાં 10x ડિજિટલ ઝૂમ અને LED ફ્લેશલાઇટ સાથે 108 MP વાઇડ એંગલ પ્રાઇમરી કેમેરા ઉપલબ્ધ છે. અને સેલ્ફી લેવા માટે 8 MP સ્ક્રીન ફ્લેશ લાઈટ સાથે કેમેરો ઉપલબ્ધ છે.

Realme c53 5g

Realme C53 Battery

Realme c53 5g સ્માર્ટફોનમાં 5g કનેક્ટિવિટી સાથે 5000 mAh મોટી બેટરી મળે છે જે લી-પોલીમરની બનેલી છે. જેની સાથે 18w (USB Type-C Port) ફાસ્ટ ચાર્જર પણ મળે છે. જે ફોનને ચાર્જ થતા(0- 100) 31 મિનિટ જેટલો સમય લાગે છે. જેને તમે 11 થી 12 કલાક આરામથી વાપરી શકો છો.

Realme c53 5g

 

 

Realme C53 Unboxing

આ પણ વાંચો : Allu Arjun Rejected Liquor and Pan Masala Advertisement

આ પણ વાંચો : Poco M6 Pro 5G Price In India

Leave a Comment