નવા વર્ષની ઓફરમાં ખરીદો Royal Enfield Classic 350, માત્ર 4,576 ના હપ્તા ઉપર

Royal Enfield Classic 350

શું તમે પણ નવા વર્ષમાં Royal Enfield Classic 350 વસાવવા માંગો છો પરંતુ વધતી મોંઘવારીના કારણે બાઈકોની કિંમતમાં પણ વધારો થયો છે જેથી ખરીદી શકાતું નથી પરંતુ અમે આજે આ લેખની અંદર નવા વર્ષની એક Emi ઓફર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં તમે માત્ર 4,576 હપ્તા ઉપર Royal Enfield Classic 350 તમારા ઘરે લઈ જઈ શકો છો.

Royal Enfield Classic 350 Emi Plan

તમારું મનપસંદ બાઈક Royal Enfield Classic 350 હપ્તા (EMI) ઉપર ખરીદવા માટે તમારે 99,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવું પડશે, અને બાકી રહેલ રકમ 1,21,136 રૂપિયા બેંક જોડેથી 12% વ્યાજદર સાથે લોન લેવી પડશે. જેનું ત્રણ વર્ષનું વ્યાજ રૂપિયા 43,600 થશે. વ્યાજ અને 1,21,136 રૂપિયા બંને મળીને ત્રણ વર્ષમાં 1,64,736 મહિના દીઠ રૂપિયા 4,576 હપ્તા (EMI) દ્વારા ચૂકવવા પડશે.

Royal Enfield Classic 350

નોંધ : આ લેખમાં દર્શાવેલ તમામ માહિતી દિલ્હી બાઈક માર્કેટ આધારિત છે. વધારે માહિતી માટે તમારા નજીકની શોરૂમની મુલાકાત લો.

Royal Enfield Classic 350 On Road Price In India

Royal Enfield Classic 350 એ 6 વેરીઅન્ટ અને 15 કલર ઓપ્શનમાં આવે છે. પરંતુ આપણે આ ઓટોમોબાઇલ લેખમાં Royal Enfield Classic 350 ના બેઝ વેરીઅન્ટ વિશે વાત કરીશું, જેને Classic 350 Redditch નામથી પણ ઓળખવામાં આવે છે. આ બાઈકની કિંમત (ઓન રોડ, દિલ્હી) 1,93,080 રૂપિયા છે. પરંતુ 15,976 રૂપિયા RTO ના અને 11,080 ઇન્સ્યોરન્સના જે બધા મળીને બાઈક 2,20,136 રૂપિયામાં દમદાર બાઈક Royal Enfield Classic 350 મળે છે.

Royal Enfield Classic 350

Royal Enfield Classic 350 Models

Royal Enfield Classic 350 એ 6 વેરીઅન્ટ અને 15 કલર ઓપ્શનમાં આવે છે. જેની કિંમત નીચે મુજબ છે.

મોડલ કિંમત (ઓન રોડ, દિલ્હી)
Royal Enfield Classic 350 Redditch – Single Channel ABS 2,20,136
Royal Enfield Classic 350 Halcyon – Single Channel ABS 2,23,229
Royal Enfield Classic 350 Halcyon – Dual Channel ABS 2,29,953
Royal Enfield Classic 350 Classic Signals – Dual Channel ABS 2,42,757
Royal Enfield Classic 350 Classic Dark – Dual Channel ABS 2,50,532
Royal Enfield Classic 350 Classic Chrome – Dual Channel ABS 2,54,631

Royal Enfield Classic 350 Feature

Engine Capacity 349 cc
Max Power 20.2 bhp @ 6100 rpm
Max Torque 27 Nm @ 4000 rpm
Mileage – ARAI 32 kmpl
Transmission 5 Speed Manual
Kerb Weight 195 kg
Fuel Tank Capacity 13 litres
Seat Height 805 mm
Front Suspension Telescopic, 41 mm forks, 130 mm travel
Rear Suspension Twin tube emulsion shock absorbers with 6-step adjustable preload
Braking System Single Channel ABS
Front Brake Type Disc

Royal Enfield Classic 350 Brakes & Suspension

Royal Enfield Classic 350 ની અંદર સિંગલ ચેનલ ABS સિસ્ટમની બ્રેક જોવા મળે છે જેમાં આગળની બ્રેક એ ડિસ્ક બ્રેક આવે છે.

Royal Enfield Classic 350

Royal Enfield Classic 350 Mileage

Royal Enfield Classic 350 એ 195 કિ.ગ્રા વજનનું પાવરફુલ બાઇક છે. જેની અંદર 13 લિટરની પેટ્રોલ ટાંકી આવેલી છે, જે ટાંકી ફુલ કરાવીને 455 કિલોમીટર સુધી મુસાફરી કરી શકાય છે. ARAI અનુસાર 1 લીટર પેટ્રોલમાં 32 કિલોમીટરનો એવરેજ આપે છે.

Royal Enfield Classic 350

Royal Enfield Classic 350 Engine

Classic 350 માં ઓઇલ કુલિંગ સિસ્ટમ સાથેનુ 349 CC નું BS6 એન્જિન આવેલું છે, જે 20.2 bhp@6100 rpm નો મેક્સિમમ પાવર અને 27 Nm @ 4000 rpm નો મેક્સિમમ ટોર્ક જનરેટ કરે છે. અને તેની સાથે પાંચ સ્પીડ મેન્યુઅલ ગીયર બોક્સ જોડાયેલું છે જે Royal Enfield Classic 350 ને 114 kmph ટોપ સ્પીડ પ્રદાન કરે છે.

Royal Enfield Classic 350

Royal Enfield Classic 350 Colors

Classic 350 એ 6 વેરીઅન્ટમાં અને 15 કલર ઓપ્શન સાથે મળે છે. જો આપણે કલરની વાત કરીએ તો Redditch Sage Green, Redditch Grey, Chrome Red, Gunmetal Grey, Dark Stealth Black, Halcyon Black, Halcyon Green, Single Marsh Grey, Single Desert Sand, Redditch Red, Halcyon Grey, Chrome Bronze, Halcyon Black (Single Channel ABS), Halcyon Green (Single Channel ABS), Halcyon Grey (Single Channel ABS) જેવા કલર પ્રમાણે તમારું મનપસંદ બાઇક ખરીદી શકો છો.

Royal Enfield Classic 350

આ પણ વાંચો : New Year Offer Honda Activa 6G

આ પણ વાંચો : TVS Jupiter 125 New Year Offer

Leave a Comment