Samsung Galaxy S24 Plus Launch Date In India : જે I Phone ને પણ આપશે ટક્કર, ફીચર્સ જાણીને થઈ જશો આશ્ચર્ય

Samsung Galaxy S24 Plus Launch Date In India

Samsung Galaxy S24 Plus Launch Date In India : Samsung એ નવા વર્ષની શરૂઆતમાં જ પોતાનો પ્રીમીયમ ફોન S24 સિરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં Galaxy S24, Galaxy S24 Plus અને Galaxy S24 Ultra નો સમાવેશ થાય છે. Samsung નો આ ફોન 17 જાન્યુઆરીના લોન્ચ કરવામાં આવશે. પરંતુ કંપની દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર આપણે આ આર્ટીકલની અંદર ફોનનો લુક, ફીચર્સ, કેમેરા અને કિંમત વિશે વિગતવાર જણાવીશું.

Samsung Galaxy S24 Plus Specification

Samsung Galaxy S24 Plus Launch Date In India

RAM 12 GB
Processor Qualcomm Snapdragon 8 Gen 3
Rear Camera 50 MP + 12 MP + 10 MP
Front Camera 12 MP
Battery
  • 4900 mAh
  • Fast ChargingUSB Type-C Port
Display
  • 6.7 inches (17.02 cm)
  • Display Type : Dynamic AMOLED 2x
  • Resolution : 1440 x 3200 pixels
  • Pixel Density : 524 ppi
  • Refresh Rate : 120 Hz
Colours Onyx Black, Marble Grey, Cobalt Violet, Amber Yellow
Waterproof Yes, Water resistant, IP68
Sensors FingerPrint Sensor, Light sensor, Proximity sensor, Accelerometer, Compass, Gyroscope
Connectivity 5G Supported In India,4G,3G,2G
Weight 181g
Price 84,550

Samsung Galaxy S24 Plus Price In India

મીડિયા રિપોર્ટ મુજબ એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ ફોનમાં 8 GB RAM સાથે ત્રણ સ્ટોરેજ વિકલ્પો આપવામાં આવશે જે 128 GB, 256 GB, 512 GB છે. જે સ્ટોરેજ મુજબ ફોનની અલગ અલગ કિંમત હશે. ફોનની કિંમત રૂપિયા 84,550 થી શરૂ થશે અને 92,999 સુધી જશે. આ મોબાઈલ તમને ચાર રંગમાં જોવા મળશે (Onyx Black, Marble Grey, Cobalt Violet અને Amber Yellow)

Samsung Galaxy S24 Plus Launch Date In India

Samsung Galaxy S24 Plus Display

આ ફોનની અંદર 6.7 inches (17.02 cm) ની ડિસ્પ્લે મળશે જેનું રિઝોલ્યુશન 1440 x 3200 હશે. પિક્સલ ડેન્સિટી 524 ppi મળે છે. અને તેનો રિફ્રેશ રેટ 120 Hz છે. જે એક સારી બાબત છે.

Samsung Galaxy S24 Plus Launch Date In India

Samsung Galaxy S24 Plus Camera

આ ફોનની અંદર તમને ત્રીપલ કેમેરા સેટઅપ જોવા મળશે, જેમાં તેનો પ્રાથમિક કેમેરો 70 મેગાપિક્સલનો વાઈડ એંગલ અને 48 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ અને 12 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ હશે, જો તેના ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો 48 મેગા પિક્સલનો વાઈડ એંગલ સેલ્ફી કેમેરો મળે છે. ફોનની અંદર ઈમેજ રીઝોલ્યુશન 8150 × 6150 pixels મળે છે. ડિજિટલ ઝૂમ, ઓટો ફ્લેશ, ચહેરો શોધ, ફોકસ કરવા માટે ટચ કરો જેવા ફીચર્સ પણ મળે છે.

Samsung Galaxy S24 Plus Launch Date In India

Samsung Galaxy S24 Plus Battery – Charger

આ ફોનની અંદર તમને 4900 mAH મોટી બેટરી મળે છે અને તેની સાથે 88W સુપરફાસ્ટ ચાર્જર 2.0 મળે છે. જે મોબાઇલને જલ્દી ચાર્જિંગ કરે છે. આ ફોનમાં વાયરલેસ ચાર્જિંગ નો પણ વિકલ્પ હશે. વાયરલેસ ચાર્જિંગ થવામાં ઓછામાં ઓછો એક કલાકનો (0-100) સમય લાગશે.

Samsung Galaxy S24 Plus Launch Date In India

Samsung Galaxy S24 LEAKS

Leave a Comment