Sumsungનો આ શાનદાર ફોન I Phoneને પણ આપશે ટક્કર, 200 MP કેમેરા સાથે થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

samsung galaxy s24 ultra price in india: દક્ષિણ કોરિયન મોબાઈલ કંપની દ્વારા ૧૯ જાન્યુઆરીએ યોજાયેલી સેમસંગ મોબાઈલ લોન્ચ ઇવેન્ટમાં કંપનીએ તેના ગેલેક્સી સિરીઝના સ્માર્ટફોનને કુલ ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે, Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus અને Samsung Galaxy S24 Ultra. આ ત્રણેય ફોન AI ફીચર્સથી ભરપૂર છે અને તેમાં આવા ઘણા એડવાન્સ ફીચર્સ આપવામાં આવી રહ્યા છે જે કોઈપણ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નથી. આ ફોન સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. સેમસંગ આ વખતે i phoneને ટક્કર આપી શકે છે. આજના આ લેખમાં તમને અમે Sumsung Galaxy S24 વિશે સંપૂર્ણ માહિતી આપીશું, તો અંત સુધી વાંચવા વિનંતી.

Samsung Galaxy S24 Ultra Price in India

Sumsung ના આ Sumsung Galaxy S24 સ્માર્ટફોનની બધા વેરીએન્ટની કિંમત નીચે મુજબ છે.

Samsung Galaxy S24 Ultra VariantPrice
12+2561,29,999
12+5121,39,999
12+1TB1,59,999

Samsung Galaxy S24 Ultra Specification

FeaturesSpecifications
ModelGalaxy S24 Ultra
Display6.80-inch
Resolution StandardQHD+
Refresh Rate120 Hz
Processorocta-core
Processor makeSnapdragon 8 Gen 3
RAM12GB
Internal storage256GB, 512GB
Rear camera200MP + 12MP + 50MP
Front Camera12MP
Operating systemAndroid 14
Price in India₹129,999
Release date17th January 2024
Battery capacity (mAh)5000
ColoursTitanium Gray, Titanium Black, Titanium Violet, Titanium Yellow
SensorsFingerprint sensor, In-Display Fingerprint Sensor, Compass/ Magnetometer, Proximity sensor, Accelerometer, Ambient light sensor, Gyroscope, Barometer
Samsung Galaxy S24 Ultra Unboxing & First Look

Samsung Galaxy S24 Ultra Display

Samsung ના આ નવા સ્માર્ટફોનમાં ડાયનેમિક AMOLED ટાઈપની 6.8 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં બેઝલ – લેન્સ સાથે પંચ હોલ ડિસ્પ્લે પણ સામેલ છે, જે ખૂબ જ આકર્ષક જોવા મળે છે. જેનું રિઝોલ્યુશન 1440×3200 પિક્સલ છે અને સ્ક્રીન ડેન્સિટી 516 PPI છે આ સિવાય 120 Hz રિફ્રેશ રેટ પણ ઉપલબ્ધ છે.

Samsung Galaxy S24 Ultra Camera

Samsung ના આ સ્માર્ટફોનમાં કેમેરા ખૂબ જ સારા આવે છે. આ સ્માર્ટફોનમાં કવોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે, જેમાં પાછળના ભાગમાં 200MP+12MP+10MP+50MP કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 50 MP 5x ઝૂમ કેમેરા પણ જોવા મળશે. અને એલઇડી ફ્લેશલાઇટનો પણ સમાવેશ થાય છે. વિડિઓ રેકોર્ડ કરવા માટે. 8k @24fps પણ ઉપલબ્ધ છે. સેલ્ફી માટે ફ્રન્ટ પર. 12 MP કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. સેલ્ફી કેમેરાની મદદથી તમે 4k @30 fps પર વીડિયો રેકોર્ડ કરી શકો છો.

Samsung Galaxy S24 Ultra Battery & Charger

Samsung ના આ શાનદાર મોબાઈલમાં 5000 mAhની મોટી પાવરફુલ બેટરી આપવામાં આવી છે, જેને ચાર્જ કરવા માટે USB Type-C સાથે 45W ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. આ મોબાઇલને સંપૂર્ણ ચાર્જ થતા (0-100) 35 થી 40 મિનિટનો સમય લાગે છે, જેને સંપૂર્ણ ચાર્જ થયા બાદ 10 થી 12 કલાક આરામથી વાપરી શકાય છે.

Samsung Galaxy S24 Ultra Processor

Samsung ના આ નવા સ્માર્ટ ફોનમાં ખૂબ જ પ્રખ્યાત અને પાવરફુલ માનવામાં આવતું પ્રોસેસર Qualcomm Snapdragon 8 Gen 3 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે મોબાઇલને સ્મૂથ અને સારી રીતે વાપરવામાં મદદ કરશે.

આજના આ લેખમાં તમને Sumsung Galaxy S24 તેના સંપૂર્ણ ફિચર્સ અને કિંમત વિશે વાત કરવામાં આવી છે. આશા છે કે આ લેખ વાંચ્યા પછી તમને Sumsung Galaxy S24 સ્માર્ટફોનની સંપૂર્ણ માહિતી મળી રહી હશે, અને હજુ પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો નીચે કોમેન્ટ કરવા વિનંતી…

ઓટોમોબાઇલ, ટેકનોલોજી અને મનોરંજનને લગતા ગુજરાતી ભાષામાં સૌથી પહેલા સમાચાર મેળવવા માટે જોડાયેલા રહો Saheb News સાથે..

આ પણ વાંચો : 5 Kartik Aaryan Best Movies: કાર્તિક આર્યનની આ 5 ધમાકેદાર ફિલ્મો જોઈને તમારું પણ દિલ થઈ જશે ખુશ, જુઓ અહીં લિસ્ટ

આ પણ વાંચો : Amazon Great Republic Day Sale માં મળી રહ્યો 8,999 વાળો આ મોબાઈલ માત્ર 5,999 રૂપિયામાં

Leave a Comment