Sidharth Malhotra Upcoming Movies: ‘Animal’ ફિલ્મને પછાડવા માટે આવી રહી છે સિદ્ધાર્થ મલ્હોત્રાની આ ફિલ્મો

Sidharth Malhotra Upcoming Movies

Sidharth Malhotra Upcoming Movies: જો તમે પણ સિદ્ધાર્થ મલ્હોત્રાના ફેન્સ છો અને તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તો હવે રાહ જોવાની જરૂર નથી. આવનારા સમયમાં બોલીવુડમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ઘણી બધી ફિલ્મો (sidhrath Malhotra upcoming movies) આવી રહી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા એ બોલીવુડના એક દિગ્ગજ કલાકાર છે જેમણે ઘણી બધી શાનદાર ફિલ્મો આપી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરણ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ દ્વારા કરી હતી.

Sidharth Malhotra Upcoming Movies

Movie Title Release Date
Indian Police Force January 19, 2024
Yodha March 15, 2024
Meghna Gulzar Next Movie Not Declared
Dhadam Hindi Remake Not Declared
Siddharth Anand Next Movie Not Declared

Indian Police Force – ઇન્ડિયન પોલીસ ફોર્સ

આ ફિલ્મએ રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સનો જ એક ભાગ છે. આ ફિલ્મને રોહિત શેટ્ટી પોતે પ્રોડ્યુસ કરી રહ્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી જેવા દિગ્ગજ કલાકારો આ ફિલ્મમાં એક સાથે જોવા મળશે. તેથી જ આ ફિલ્મને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ફિલ્મ 19 જાન્યુઆરી 2024 ના રિલીઝ થશે. જેને તમે amazon prime ઉપર નિહાળી શકો છો.

Indian Police Force – ઇન્ડિયન પોલીસ ફોર્સ

Yodha – યોદ્ધા

કરણ જૌહર નિર્મિત યોદ્ધા ફિલ્મ 15 માર્ચ 2024 ના રોજ રિલીઝ થશે.જે પહેલા 7 જુલાઈ 2023 ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ વિલંબ થયો. ત્યારબાદ આ ફિલ્મ 8 ડિસેમ્બર 2023 સુધી મુલતવી રાખવામાં આવી. જે હવે 15 માર્ચ 2024 ના રોજ રિલીઝ થશે. ફિલ્મની અંદર દિશા પટણી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના જેવા મહાન કલાકારો જોવા મળશે.

Yodha – યોદ્ધા

Meghna Gulzar Next Movie – મેઘના ગુલઝારની આગામી ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા

મેઘના ગુલઝારએ પોતાની ફિલ્મ બહાદુર ના લીધે ખૂબ ચર્ચામાં છે. પોતાની ફિલ્મ બહાદુર એ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. સુત્રો દ્વારા મળતા સમાચાર અનુસાર મેઘના ગુલઝાની ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કામ કરી શકે છે. આ સમાચાર સાંભળીને સિદ્ધાર્થ મલ્હોત્રાના ચાહકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

Sidharth Malhotra Upcoming Movies

Dhadam Hindi Remake – ધડમ હિન્દી રિમેક

અહેવાલો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા Dhadam Hindi Remake માં કામ કરી શકે છે. જોકે તેની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ ફિલ્મ સાથે જોડાયેલ કોઈ અપડેટ લોકો સમક્ષ આવી નથી. આશા રાખીએ છીએ કે આ સંબંધિત અપડેટ લોકોને ટૂંક સમયમાં આપવામાં આવશે.

Siddharth Anand Next Movie – સિદ્ધાર્થ આનંદની ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા

અહેવાલો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. સિદ્ધાર્થ આનંદએ બોલીવુડના દિગ્ગજ ડાયરેક્ટર છે. જેમણે પઠાણ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. અને તેમણે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી છે. અને દર્શકોને ખૂબ પસંદ પણ આવી છે.

Sidharth Malhotra Upcoming Movies

આ પણ વાંચો : Samsung Galaxy S24 Plus Launch Date In India

આ પણ વાંચો : Upcoming Bollywood Movies in 2024

Leave a Comment