8 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે લોન્ચ થશે Motoનો આ ધમાકેદાર ફોન, માત્ર આટલી જ કિંમતમાં

Moto G34 5G Launch Date in India

Moto G34 5G Launch Date in India: જો તમે પણ ઓછા બજેટની અંદર સારો 5G સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હો તો Moto G34 5G સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. મોટોરોલા સ્માર્ટફોન નિર્માતા કંપનીએ ભારતીય બજારમાં અન્ય 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની મંજૂરી આપી છે. આ ફોનને ઓછા બજેટમાં સારા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવશે. આ ફોનની … Read more