Toyota Fortuner Emi: તમારી મનપસંદ ગાડી Toyota fortuner લેવી થઈ હવે સસ્તી, માત્ર આટલા રૂપિયા ભરો અને લઈ જાઓ ઘરે

Toyota Fortuner Emi plan

Toyota Fortuner Emi: શું તમે પણ નવા વર્ષની શરૂઆત ની અંદર Toyota Fortuner ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ તમારૂ બજેટ ઓછું છે તો ચિંતા કરવાની જરૂર નથી આજે અમે આ પોસ્ટ ની અંદર શ્રેષ્ઠ EMI પ્લાન વિશે વાત કરવાના છીએ. આ સાથે અમે તેના ફિચર્સ વિશે વિગતવાર ચર્ચા કરીશું.

Toyota Fortuner On road price in India

Toyota Fortuner એ એક શાનદાર 7 સીટર SUV ગાડી છે. તેની ભારતીય બજારમાં કિંમત રૂપિયા 38.83 લાખથી રૂપિયા 60.78 લાખ (ઓન રોડ દિલ્હી) છે. તે ભારતીય બજારમાં બે વેરીએન્ટ સાથે જોવા મળે છે

Toyota Fortuner Emi

Toyota Fortuner Emi plan

જો તમે પણ Toyota fortuner લાવવાનું વિચારી રહ્યા છો પરંતુ તમારી પાસે એક સાથે એટલા પૈસા નથી. તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તેને સરળ હપ્તાની મદદથી ખરીદી શકો છો. તમારે પહેલા ટોયોટા ફોર્ચ્યુનરની કિંમતના 20% ડાઉન પેમેન્ટ ભરવું પડશે, જે અંદાજે રૂપિયા 10 લાખ છે. તે પછી તમારે 12% વ્યાજ દર સાથે આગામી પાંચ વર્ષ માટે દર મહિને ₹64,126 ની EMI જમા કરાવવી પડશે. જો કે તમારા શહેર કે વિસ્તાર પ્રમાણે EMI પ્લાન બદલાઈ શકે છે તેથી તમારા નજીકની ડીલરશીપનો સંપર્ક કરો.

Toyota Fortuner Emi

Toyota Fortuner Features list

Engine 2694 cc – 2755 cc
Power 163.6 – 201.15 bhp
Seating Capacity 7
Drive Type 2WD / 4WD
Mileage 10.0 kmpl
Fuel Diesel / Petrol
Infotainment System Touchscreen display, Apple CarPlay, Android Auto
Safety Features Multiple airbags, ABS with EBD, Vehicle Stability Control, Hill Start Assist, Downhill Assist Control
Exterior Features LED headlights, alloy wheels, roof rails
Interior Features Leather upholstery, power-adjustable driver’s seat
toyota fortuner specifications

Toyota Fortuner Colour

ટોયોટા ફોર્ચ્યુનર ભારતીય બજારમાં સાત રંગોમાં ઉપલબ્ધ છે Sparkling Black Cystal Shine, Phantom Brown, Super White, Attitude Black, Avant-Garde Bronze, Platinum White Pearl અને Silver Metallic

Toyota Fortuner Colour

Toyota Fortuner Engine

ટોયોટા ફોર્ચ્યુનરની અંદર એન્જિન જોઈએ તો પેટ્રોલ એન્જિન એ પાંચ સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ સાથે આવે છે. જ્યારે ડીઝલ એન્જિન છ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. 2.7 લિટર પેટ્રોલ એન્જિન જે 166 bhp અને 245 Nm ટોર્ક જનરેટ કરે છે અને 2.8 લિટર ટર્બો ડીઝલ એન્જિન જે 204 bhp અને 500 Nm ટોર્ક જનરેટ કરે છે.

Toyota Fortuner Engine

Toyota Fortuner Safety features

ટોયોટા ફોર્ચ્યુનરમાં સલામતી સુવિધાઓમાં સ્ટાન્ડર્ડ અને વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ તરીકે 7 એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, હિલ હૉલ આસિસ્ટ, હિલ ડિસેન્ટ કંટ્રોલ, ટ્રેક્શન કંટ્રોલ, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ અને EBD જેવી સલામતી સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે.

Toyota Fortuner Safety features

આ પણ વાંચો : Samsung Galaxy S24 Plus Launch Date In India

આ પણ વાંચો : Upcoming Bollywood Movies in 2024

Leave a Comment