TVS Jupiter 125 New Year Offer: TVs કંપનીએ ગ્રાહકોને આપી મોટી ભેટ, માત્ર 2641 રૂપિયાના હપ્તા ઉપર લઈ જાઓ તમારા ઘરે

TVS Jupiter 125 New Year Offer

TVS Jupiter 125 New Year Offer: Tvs કંપનીએ ગ્રાહકોને નવા વર્ષની એક નવી Emi ઓફર ભેટ કરી છે. જે TVS Jupiter 125 ખરીદવા માંગતા હોય તેવા ગ્રાહકો આ ઓફરનો લાભ લઈ શકે છે. જેમાં તમે માત્ર 2,641 રૂપિયાના (મહિના દીઠ) હપ્તા ઉપર TVS Jupiter 125 તમારા ઘરે લઈ જઈ શકો છો. આજે અમે આ લેખની અંદર TVS Jupiter 125 વિશે સંપૂર્ણ માહિતી આપશું તો અંત સુધી વાંચવા વિનંતી.

TVS Jupiter 125 New Year Offer EMI Plan & Down Payment

જો તમે TVS Jupiter 125 વ્હિકલ 2,641 રૂપિયા મહિના દિઠ હપ્તા ઉપર ખરીદવા માંગો છો, તો તેના માટે ₹30,000 ડાઉન પેમેન્ટ ભરવું પડશે. અને 69,899 લોન લેવી પડશે. જેનું 12% લેખે ત્રણ વર્ષનું વ્યાજ 25,177 આપવું પડશે. 30,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરીને, તમે આ ઓફર સાથે બાઇકને તમારા ઘરે લઈ જઈ શકો છો.

TVS Jupiter 125 New Year Offer

TVS Jupiter 125 New Year Offer Features

Engine Capacity 124.8 cc
Mileage – ARAI 50 kmpl
Kerb Weight 108 kg
Seat Height 765 mm
Fuel Tank Capacity 5.1 litres
Max Power 8.04 bhp
Top Speed 95 Kmph
Braking System SBT
Standard Warranty 5 Year
Standard Warranty 50000 Km
USB Charging Port Optional

TVS Jupiter 125 New Year Offer On Road Price In India

જો આપણે TVS Jupiter 125 New Year Offerની ઓન રોડ કિંમત વિશે વાત કરીએ તો આ બાઇક ચાર વેરિઅન્ટ અને 9 રંગો સાથે આવે છે, પરંતુ આ લેખમાં આપણે TVS Jupiter 125 Drum Steel Wheel વિશે વાત કરીશું, જેની ઓન રોડ કિંમત રૂ. 99,899 છે. , જ્યારે બાકીના ત્રણ વેરિઅન્ટ જેમાં TVS Jupiter 125 Drum Alloy Wheel રૂ. 1,02,845માં, TVS Jupiter 125 Disc Alloy Wheel રૂ. 1,07,540માં અને TVS Jupiter 125 Smart Xonnect રૂ. 1,12,585ની ઓન-રોડ કિંમત સાથે ઉપલબ્ધ છે. Tvs Jupiterની આ તમામ બાઇકની કિંમત દિલ્હીના બાઇક માર્કેટ પર આધારિત છે.

TVS Jupiter 125 New Year Offer

TVS Jupiter 125 New Year Offer Colours

TVS Jupiter 125 ના દરેક વેરિઅન્ટમાં 9 કલર વિકલ્પો ઉપલબ્ધ છે, Dawn Orange, IndiBlue, Titanium Grey, White, Elegant Red, Matte Copper Bronze, Pristine White, IndiBlue Drum, Titanium Grey Drum જેવા કલર જોવા મળે છે.

TVS Jupiter 125 New Year Offer

TVS Jupiter 125 New Year Offer Mileage

જો આપણે TVS Jupiter 125 ના માઇલેજ વિશે વાત કરીએ તો, તેમાં 50 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ મળે છે, અને તેમાં 5.1 લીટરની ફ્યુલ ટાંકી મળે છે, જે એક વાર ટાંકી ફુલ કરીને 239.7 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકો છો.

TVS Jupiter 125 New Year Offer

TVS Jupiter 125 New Year Offer Engine

TVS Jupiter 125 માં એર કૂલિંગ સિસ્ટમ સાથેનું 124.8 cc નું Bs6 એન્જિન છે, જે 8.04 bhp @ 6500 rp નો મહત્તમ પાવર અને 10.5 Nm @ 4500 rpm નો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે, જે TVS ની આ બાઇક 95. Kmph ની ટોપ સ્પીડ પ્રદાન કરે છે.

TVS Jupiter 125 New Year Offer

TVS Jupiter 125 New Year Offer Brakes, Wheels & Suspension

TVS Jupiter 125 માં આગળની સાઈડ ટેલિસ્કોપિક હાઇડ્રોલિક સસ્પેન્શન અને પાછળની સાઈડ Monotube Inverted Gas filled shox (MIG) with Spring aid 3 step adjustable સસ્પેન્શન મળે છે જેની સાથે SBT બ્રેકિંગ સિસ્ટમની 130 nm ની ડ્રમ બ્રેક મળે છે.

જો આપણે TVS Jupiter 125 ટાયર પર એક નજર નાખીએ તો, તમને આગળ અને પાછળના 90/90 – 12 કદના ટ્યુબ ટાયર મળે છે અને આગળ અને પાછળના ભાગમાં 12 – 12 ઇંચના સ્ટીલ વ્હીલ્સ મળે છે.

આ પણ વાંચો : શાહરુખ ખાનની ફિલ્મ ડંકીએ પહેલાજ દિવસે એડવાન્સ બુકિંગમાં મચાવી ધમાલ, જાણો આંકડા

આ પણ વાંચો : Realme c53 5g મોબાઈલ ખરીદો માત્ર 9,999 રૂપિયામાં, એ પણ 108 MP કેમેરા સાથે

Leave a Comment