Upcoming Bollywood Movies in 2024 :બધી જ ફિલ્મોનો રેકોર્ડ તોડવા માટે આવી રહી છે જબરજસ્ત ફિલ્મો,અહીં યાદી જુઓ

2023 નું વર્ષ ફિલ્મો માટે ખૂબ જ ફાયદાકારક રહ્યું છે. જો આપણે આ વર્ષની ફિલ્મો પર એક નજર કરીએ તો પઠાણ, ગદર 2 અને એનિમલ જેવી ફિલ્મો દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. 2024 માં પણ આવી રહી છે જબરજસ્ત ફિલ્મો જે આગામી ફિલ્મોનો રેકોર્ડ પણ તોડી શકે છે. તો આપણે આ મનોરંજન લેખમાં ફિલ્મોની યાદી વિશે જાણીશું.

Singham Again – સિંઘમ અગેઇન

રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અને સિંઘમ રિટર્ન બંને ભાગો દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા છે. અને ફિલ્મોની બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. તો હવે સિંઘમ અગેઇન આવતા વર્ષે ઓગસ્ટ 2024 માં રિલીઝ થશે.

Upcoming Bollywood Movies in 2024

Amar Singh Chamkila – અમર સિંહ ચમકીલા

દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરાની ફિલ્મ અમરસિંહ ચમકીલા આવતા વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મ એ ફેમસ ફિલ્મ મેકર ઈમ્તિયાઝ અલીની છે. આ ફિલ્મએ નેટફિક્સ પર રિલીઝ થશે.

Upcoming Bollywood Movies in 2024

Bade Miyan Chote Miyan – બડે મિયા છોટે મિયા

આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ છે. અલી અબ્બાસ જફર દ્વારા આ ફિલ્મ “બડે મિયા છોટે મિયા” નિર્દેશિત કરવામાં આવી છે. જે આવતા વર્ષે ઈદ ઉપર 2024 માં રિલીઝ થશે.

Upcoming Bollywood Movies in 2024

Fighter – ફાઇટર

આ ફિલ્મમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ લિડ રોલમાં જોવા મળશે. જેનું પોસ્ટર થોડા દિવસો પહેલા દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. જેનું હમણાં જ ટીઝર અને ફર્સ્ટ લુક સામે આવ્યું છે. જે આવતા વર્ષે જાન્યુઆરી 2024 માં રિલીઝ થશે.

Upcoming Bollywood Movies in 2024

Project K – કાલ્કી 2898 AD

નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત નવી ફિલ્મ “Project – K” આગામી વર્ષ જાન્યુઆરી 2024 માં રિલીઝ થશે. જેમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને દિશા પટણી જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે.

Upcoming Bollywood Movies in 2024

MR. & MRS. MAHI – મિસ્ટર એન્ડ મિસેજ માહી

હમણાં થોડા દિવસથી અભિનેત્રી જાન્હવી કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ “મિસ્ટર એન્ડ મિસેજ માહી” ફિલ્મની ચર્ચા થઈ રહી છે. જે 15 માર્ચ 2024 ના રોજ રિલીઝ થવાની છે.

Upcoming Bollywood Movies in 2024

The Crew – ધ ક્રુ

રાજેશ ક્રિષ્નન દ્વારા નિર્દેશિત ધ ક્રુ ફિલ્મ 22 માર્ચ 2024 ના રોજ રિલીઝ થશે. તબ્બુ, કરીના કપૂર, કૃતિ સેનન અને દિલજીત દોસાંઝ જેવા દિગ્ગજ કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે.

Upcoming Bollywood Movies in 2024

Yodha – યોદ્ધા

દિશા પટણી, સિધ્ધરાજ મલ્હોત્રા અને રાશિ ખન્નાની ફિલ્મ યોદ્ધા 15 માર્ચ 2024 ના રોજ રિલીઝ થવાની છે. જે પહેલા 7 જુલાઈ 2023 ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ વિલંબ થયો. ત્યારબાદ આ ફિલ્મ 8 ડિસેમ્બર 2023 સુધી મુલતવી રાખવામાં આવી. જે હવે 15 માર્ચ 2024 ના રોજ રિલીઝ થશે.

Upcoming Bollywood Movies in 2024

Leave a Comment