જ્યારે પણ કોઈ વ્યક્તિ સ્કૂટર ખરીદવાનું વિચારે છે, ત્યારે તેના મગજમાં પહેલો વિચાર આવે છે કે Honda Activa ખરીદવાનો.

હોન્ડા એક્ટિવા સ્કૂટરની વાત કરીએ તો આ સ્કૂટર માર્કેટમાં હાલમાં ઘણી જગ્યાએ ધૂમ મચાવી રહી છે અને આ સ્કૂટર જંગી માત્રામાં વેચાઈ રહ્યું છે.

Fill in some text

Honda Activa 6G સ્કૂટરની કિંમતની વાત કરીએ તો, આ સ્કૂટરની કિંમત ભારતીય બજારમાં 76,234 રૂપિયા - 82,734 એક્સ-શોરૂમ વચ્ચે છે.

સૌથી ઓછા EMI પ્લાન વિકલ્પ સાથે પણ તમે આ સ્કૂટરને તમારા ઘરે લાવી શકો છો. જેમાં તમે ₹9000નું ડાઉન પેમેન્ટ ભરીને 36 મહિનાના હપ્તા કરાવી શકો છો.

આમાં તમારે દર મહિને 2,619 રૂપિયા જમા કરાવવાના રહેશે, અને બેંકનો વ્યાજ દર 9.7 હશે, અને આમાં બેંકની કુલ લોનની રકમ 81,533 રૂપિયા થશે.

આ સ્કૂટર શાનદાર લુક અને ફીચર્સ સાથે જોવા મળે છે. જેમ કે બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટેકોમીટર, સ્પીડોમીટર.

જો તમે ઓછા બજેટમાં વધુ સારું સ્કૂટર ખરીદવા માંગો છો તો તમે આ ઓફરનો લાભ લઈ શકો છો.