KTM Duke 125 માત્ર 14 હજારના ડાઉન પેમેન્ટ સાથે લઈ જાઓ તમારા ઘરે

જેની ઓન રોડ દિલ્હી કિંમત 2 લાખ 5,290 રૂપિયા છે

જેને EMI પર ખરીદવા માટે તમારે 14,000 નું ડાઉન પેમેન્ટ ભરવું પડશે

આ ખરીદવા માટે તમારે 9.7% ના વ્યાજ દર સાથે 36 મહિના માટે દર મહિને 6,026 રૂપિયાનો હપ્તો ચૂકવવો પડશે.

Fill in some text

તેમાં ફુલ્લી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એલઈડી ડિસ્પ્લે, સ્પીડોમીટર જેવી સુવિધાઓ છે.

આમાં, તમને 124.7 cc નું સિંગલ-સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ BS6 એન્જિન આપવામાં આવ્યું છે.

આ બાઇકની ટોપ સ્પીડ 110 કિલોમીટર છે.

આ બાઇકની બ્રેક માટે બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.