50 MP કેમેરાવાળો ફોન માત્ર આટલી જ કિંમતમાં થઈ રહ્યો છે લોન્ચ !

Motorola નો આ આવનાર નવો 5G સ્માર્ટફોન Moto G34 5G થોડા જ દિવસોમાં થશે લોન્ચ.

Motorola India એ Motorola કંપનીના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે આ ફોન ફ્લિપકાર્ટની વેબસાઇટ પર 9 જાન્યુઆરી, 2024ના રોજ લોન્ચ થશે.

આ સ્માર્ટ ફોનમાં Qualcomm Snapdragon 695 પાવરફુલ પ્રોસેસર લગાવવામાં આવ્યું છે.

Motorola નો આ નવો 5G સ્માર્ટફોન Moto G34 5G એન્ડ્રોઇડ વર્ઝન 14 સાથે લોન્ચ થશે.

તેમજ તેમાં પાછળના કેમેરા 50 MP + 2 MP કેમેરા ઉપલબ્ધ છે.

અને સેલ્ફી લેવા માટે પણ 16 MP નો ફ્રન્ટ કેમેરો ઉપલબ્ધ છે.

આ ફોનમાં તમને OLED ટાઈપની મોટી સાઈઝની 6.5 ઈંચની  ડિસ્પ્લે સ્ક્રીન જોવા મળશે.

આમાં તમને 5000 mAhની પાવરફુલ મોટી બેટરી લાઈફ મળી રહી છે. અને ચાર્જ કરવા માટે. USB Type-C પોર્ટ સાથે 18W ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે.