આ ફોન 6.78 ઇંચની મોટી ફ્લેક્સિબલ AMOLED સ્ક્રીન સાથે આવશે.

આ ફોન 12GB રેમ અને 256GB ના મોટા સ્ટોરેજ વિકલ્પ સાથે આવશે.

તેનો પ્રાથમિક કેમેરા 50MP વાઇડ એંગલ, બીજો 8MP અલ્ટ્રા વાઇડ એંગલ અને 2MP મેક્રો સેન્સર હશે.

OnePlusના આ મિડરેન્જ ફોનમાં 5500 mAH લિથિયમ પોલિમર બેટરી હશે.

તે Android v14 પર આધારિત હશે જે પોતાનામાં સારી બાબત છે.

તેમાં સ્નેપડ્રેગન 8 ચિપસેટ સાથે ઓક્ટા કોર પ્રોસેસર આપવામાં આવશે.

તે ત્રણ કલર વિકલ્પો સાથે આવશે, જેમાં ગોલ્ડ, કૂલ બ્લુ અને આયર્ન ગ્રે રંગોનો સમાવેશ થશે.

ફેમસ વેબસાઈટ 91 મોબાઈલ્સનો દાવો છે કે કંપની આ ફોન ભારતમાં 15 મે 2024ના રોજ લોન્ચ કરશે.