Samsung Galaxy A15 5G ના નવા આ સ્માર્ટ ફોનમાં અદભુત  છે આ સુવિધાઓ

ભારતમાં 1 જાન્યુઆરી, 2024 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો છે આ મોબાઈલ

આપણને આ ફોનમાં ઘણા બધા શાનદાર ફીચર્સ મળે છે.

પ્રાથમિક કેમેરા 50MP વાઇડ એંગલ છે અને બીજો 5MP અલ્ટ્રા વાઇડ એંગલ પણ આપવામાં આવ્યો છે.

આમાં આપણને 6.5 ઇંચની એક મોટી ડિસ્પ્લે જોવા મળે છે.

આ પાવરફુલ ફોનમાં લિથિયમ પોલિમરથી બનેલી 5000 mAH મોટી બેટરી પણ આપવામાં આવેલ છે.

આ ફોન એક મોટી પાવરફુલ બેટરી અને 25W ચાર્જર સાથે આવે છે.

આ ફોન મીડિયાટેક ચિપસેટ સાથે ઓક્ટા કોર પ્રોસેસર સાથે આવે છે.